પિતાની છત્રછાયા ગુમાવી, છતાં બધા પડકારોનો સામનો કરી મેળવી કંડક્ટરની સરકારી નોકરી! | Success Story
WebSankul Official
0:00 / 0:00
પિતાની છત્રછાયા ગુમાવી, છતાં બધા પડકારોનો સામનો કરી મેળવી કંડક્ટરની સરકારી નોકરી! | Success Story
14 684 просмотра · 2 месяца назад
WebSankul Official
1,45 млн подписчиков
14 684 просмотра · 2 месяца назад
શું પરિણીત મહિલા માટે કંડક્ટરની નોકરી અને ઘરની જવાબદારીઓ સાથે નિભાવવી અશક્ય છે? શું આ નોકરી ખરેખર સ્ત્રીઓ માટે યોગ્ય નથી?
આજના પોડકાસ્ટ એપિસોડમાં આપણી સાથે જોડાયા છે એક એવાં બહાદુર બહેન, જેમણે સમાજની આ પરંપરાગત મિથ્યા માન્યતાઓને પોતાના જીવનના અનુભવોથી ખોટી સાબિત કરી છે. GSRTC માં કંડક્ટર તરીકે ફરજ બજાવતાં આ બહેન પાસેથી તેમની સફરના કિસ્સાઓ અને પડકારો વિશે જાણીશું
આ એપિસોડમાં કંડક્ટર તરીકેની નોકરીમાં આવતા અવનવા અને રસપ્રદ કિસ્સા, ઘર અને નોકરી વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવવું, વગેરે તેમના અનુભવો પરથી જાણીશું.
'ક્યારેય કોઈના પર નિર્ભર ન રહો, આત્મનિર્ભર બનો' - કેવી રીતે આ બહેને તેમની માતાના આ મંત્રને જીવનમાં આત્મસાત કર્યો અને આત્મનિર્ભર બનવા તૈયારી કરીને નોકરી મેળવી તે પણ જોઈશું.
તેમનો આ અનુભવ માત્ર એક નોકરીની વાત નથી, પરંતુ દરેક સ્ત્રી માટે આત્મનિર્ભર બનવાની એક પ્રેરણા છે.
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : / websankul_official
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul YouTube Channel Link : / sscbankingbywebsankul
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054522779
5) 7777991367
6) 6356239165
7) 9054522775
પિતાની છત્રછાયા ગુમાવી, છતાં બધા પડકારોનો સામનો કરી મેળવી કંડક્ટરની સરકારી નોકરી! | Success Story