Перейти к содержимому

🌹સુરત શ્રીમહાપ્રભુજીના બેઠકમાં બાલકૃષ્ણપ્રભુને ફુલના હિંડોળે ઝુલાવતી શ્રીયમુનામંડળ સખીવૃંદ લાઇવદર્શન

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

🌹સુરત શ્રીમહાપ્રભુજીના બેઠકમાં બાલકૃષ્ણપ્રભુને ફુલના હિંડોળે ઝુલાવતી શ્રીયમુનામંડળ સખીવૃંદ લાઇવદર્શન

15 549 просмотров · 1 год назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,7 тыс. подписчиков
15 549 просмотров · 1 год назад
🌹સુરત મહાપ્રભુજીની બેઠક માં બાલકૃષ્ણ પ્રભુને ફુલના હિંડોળે ઝુલાવતી શ્રી યમુના મંડળની સખીઓ🌹 જય હો બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય હો 🌹 ફુલના વીણવા ફુલડા ગઈ હતી રે ઝરમર મેહુલો વાય... સામા મળ્યા નાથજી રે હું રે શરમાણી સખી ઘુંઘટે રે આવી ને પકડી બાય...સામા મળ્યા નાથજી રે લઈ આવ્યા નિકુંજમા રે ફૂલના હિંડોળા સોહાય...સામા મળ્યા નાથજી રે કુંજની શોભા અતિ ઘણી રે કહેતા ન આવે પાર...સામા મળ્યા નાથજી રે ફૂલો ખીલ્યા છે ભાતો ભાતના રે નાચે કળાયેલ મોર...સામા મળ્યા નાથજી રે યમુના ના નીર સોહામણા રે લઈ ચાલ્યા જલમાંય...સામા મળ્યા નાથજી રે વસ્ત્ર વિજાણ મારા અંગના રે શરમાવું મન માય...સામા મળ્યા નાથજી રે ગોપીઓના વૃંદ સખી કુંજમા રે ચુંદડી ધરાવી મુજ અંગ... સામા મળ્યા નાથજી રે શૃંગાર ધરાવ્યા શ્રીનાથજી ને રે મલક મલક મચકાઈ... સામા મળ્યા નાથજી રે ફૂલના હીંડોળા ધરાવ્યા રે કોકિલાયે લય લીધો લાવ... સામા મળ્યા નાથજી રે