🙏 સુરતથી કાશી સુધીની સફર | ગંગા આરતીથી કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ દર્શન સુધી 🔱 | UP Trip Day 1
JenilaNayan
0:00 / 0:00
🙏 સુરતથી કાશી સુધીની સફર | ગંગા આરતીથી કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ દર્શન સુધી 🔱 | UP Trip Day 1
27 620 просмотров · 1 день назад
JenilaNayan
292 тыс. подписчиков
27 620 просмотров · 1 день назад
🙏 જય શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ 🙏
અમારી Jeni & Nayan – Uttar Pradesh Tripની શરૂઆત થઈ ગઈ છે! ❤️
આપણી Day 1ની સફર શરૂ થઈ સુરતથી અમદાવાદ કાર દ્વારા, અને ત્યારબાદ અમદાવાદથી ફ્લાઇટ લઈને પહોંચી ગયા વારાણસી ✈️
વારાણસી પહોંચ્યા પછીનો આ દિવસ રહ્યો એકદમ આધ્યાત્મિક અને યાદગાર… 🕉️✨
આ વ્લોગમાં અમે ગયા:
📍 નમો ઘાટ – ગંગા આરતી 🪔
📍 કાલ ભૈરવ મંદિર 🙏
📍 શ્રી કાશી વિશ્વનાથ મંદિર 🔱
ગંગા આરતીનું અદ્ભુત વાતાવરણ, કાશીની ગલીઓ અને મહાદેવના દર્શનનો આ સુંદર અનુભવ અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ. ❤️
સુરતથી વારાણસી સુધીની અમારી આ યાત્રામાં તમને સૌથી વધુ શું ગમ્યું?
કમેન્ટમાં જરૂર જણાવજો 👇❤️
હર હર મહાદેવ 🔱🙏
Varanasi Vlog Gujarati, Varanasi Travel Vlog, Uttar Pradesh Trip Gujarati, Kashi Vishwanath Temple, Kashi Vishwanath Darshan, Kal Bhairav Temple Varanasi, Namo Ghat Ganga Aarti, Ganga Aarti Varanasi, Varanasi Ganga Aarti, Kashi Yatra, Varanasi Yatra Gujarati, Gujarat to Varanasi, Surat to Varanasi, Ahmedabad to Varanasi Flight, Jeni Nayan Vlog, Jeni and Nayan Travel Vlog, Gujarati Travel Vlog, Gujarati Family Vlog, Kashi Vishwanath Gujarati Vlog, Uttar Pradesh Travel, Varanasi Trip Day 1
#JeniNayan #JeniAndNayan #GujaratiVlog #GujaratiTravelVlog #VaranasiVlog #VaranasiTrip #UttarPradeshTrip #KashiVishwanath #KashiVishwanathTemple #KalBhairav #NamoGhat #GangaAarti #VaranasiGangaAarti #KashiYatra #Kashi #Banaras #BanarasVlog #Mahadev #HarHarMahadev #ShivBhakt #TravelVlog #IndiaTravel #GujaratiYouTuber #TravelGujarati #Day1