Перейти к содержимому

पूज्य बापजी दादाना प्रदक्षिणा ना दुहा 🙏

Pujya Bapji Maharaj Saheb. Siddhisuriswarji MS

0:00 / 0:00

पूज्य बापजी दादाना प्रदक्षिणा ना दुहा 🙏

133 912 просмотров · 2 г. назад
Pujya Bapji Maharaj Saheb. Siddhisuriswarji MS
23 тыс. подписчиков
133 912 просмотров · 2 г. назад
પ.પૂજ્ય બાપજી "દાદા" ની પ્રદક્ષિણાના દુહાઓ [૧] સદ્દગુરુ ચરણ શરણ વીણું , રઝળ્યો કાળ અનંત ; એ શ્રીચરણને હું ભજું , દૂર કરી સવિ તંત II [૨] સ્વારથીયા સંસારમાં , કોઈ ન રાખણહાર ; શરણ એક શ્રીચરણ છે , એ છે તારણહાર II [૩] દુઃખ મૂલ અજ્ઞાન છે , સુખ મૂલ એક જ્ઞાન ; સદ્દગુરુ સેવાથી મળે , જ્ઞાન ટળે અજ્ઞાન II [૪] સદ્દગુરુ જીવનસાર છે , સદ્દગુરુ શ્રીભગવાન ; શ્રદ્ધા એહવી ઉર વસે , જીવ બને ભગવાન II [૫] નહિ દુઃખ અંત ચરણ વિણ , ચરણ વિણ નવિ સુખ ; દીધી ચરણની ચાકરી , સેવું થઇ સન્મુખ II [૬] જય સિદ્ધિ જય બાપજી , મંત્ર જપો ચિત્ત લાય ; સદ્દગુરુ નામ સ્મરણથી , સકલ પાપમળ જાય II [૭] સિદ્ધિસૂરિજી બાપજી , કરુણાના અવતાર ; આપ કૃપાથી પામિયો , આપ ચરણ શ્રીકાર II [૮] રાખજો આપની ગોદમાં , ભવિજનને હિતકાર ; સેવક અરજ સ્વીકારજો , જીવન પ્રાણ આધાર II [૯] દાદા દાદા સમરીએ , શ્વાસ માંહે સો વાર ; નવ દુહાથી વંદતા , નવ નિધિ વિલસે દ્વાર II #bapji #jain #diksha #religion #religious #guru #guruji #devotional #songs #youtube #supportme #potrait #strength #bhakti #music #tseries #best #peace