કઠોળ – બિયારણ કીટ યોજના ગુજરાત કોણ અરજી કરી શકે?
DiXiT VIDEO VISION
0:00 / 0:00
કઠોળ – બિયારણ કીટ યોજના ગુજરાત કોણ અરજી કરી શકે?
872 просмотра · Трансляция закончилась 3 месяца назад
DiXiT VIDEO VISION
46,5 тыс. подписчиков
872 просмотра · Трансляция закончилась 3 месяца назад
કઠોળ – બિયારણ કીટ યોજના ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને કઠોળ પાકના ગુણવત્તાવાળા બિયારણ કીટ સહાય દરે આપવામાં આવે છે. મુખ્ય હેતુ કઠોળ પાકનું ઉત્પાદન વધારવું અને ખેડૂતોને સારા બિયારણ ઉપલબ્ધ કરાવવાનો છે.