Перейти к содержимому

હરડે ખાવાના અનહદ ફાયદાઓ || હરડે લેવાની સાચી રીત તથા સમય || benefits of harde (terminalia chebula)

Veidak Vidyaa

0:00 / 0:00

હરડે ખાવાના અનહદ ફાયદાઓ || હરડે લેવાની સાચી રીત તથા સમય || benefits of harde (terminalia chebula)

13 564 просмотра · 1 год назад
Veidak Vidyaa
418 тыс. подписчиков
13 564 просмотра · 1 год назад
ગુજરાતીમાં એક સૂત્ર છે કે, ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળું જે કરે, તે ઘેર વૈદ્ય કદી ન જાય.. હરડે ખાવાના અનહદ ફાયદાઓ છે. હરડે અનેક પ્રકારની છે અને માથાના વાળથી લઈને પગના નખ સુધી અનેક રીતે ઉપયોગી છે. હરડે ભારતમાં ગીર વિસ્તાર, છતીશગઢના જંગલો, હિમાલય જેવા અનેક વિસ્તારોમાં જોવા મળે છે.માં સમાન આ ઔષધી તરીકે આપણા શરીરને નિરોગીતા આપે છે. વિડીઓમાં હરડે ખાવાના ફાયદાઓ તથા હરડેનું સેવન કરવાની સાચી રીતે તથા યોગ્ય કયો સમય છે એની માહિતી આપવામાં આવી છે. વિસ્તૃત માહિતી માટે વિડિઓ ધ્યાનથી સાંભળશો. for more information 【7778800777 - whatsapp】