Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
Kiran Prajapati
0:00 / 0:00
Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
2 520 330 просмотров · 2 года назад
Kiran Prajapati
421 тыс. подписчиков
2 520 330 просмотров · 2 года назад
KIRAN PRAJAPATI PRESENT....
Meto Mala Na Fervi - DHUN - Kiran Prajapati
SINGER: KIRAN PRAJAPATI
PRODUCER: SANJAY PRAJAPATI
MUSIC: MANOJ VIMAL
MIXING: HARDIK SAGAR
LYRICS: TRADITIONAL
DHUN MANDLI: BOTAD
VIDEO: VP DIGITAL STUDIO BOTAD
EDITING: SANJAY PRAJAPATI
DISIGN: KAUSHAL PRAJAPATI
DECORATION: SHREE HARI MANDAP BOTAD
SP.THANKS: MANSUKH BHAI PATEL
LABEL: KIRAN PRAJAPATI
LYRICS:
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
ગઢપણ ક્યાંથી આવી ગયું રે મેંતો માળા ના ફેરવી
સવારના સાત વાગે માળા લઈને બેઠી
દિકરાના દિકરા જાગી ગયારે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
સવારના આઠ વાગે માળા લઈને બેઠી
વહુએ કામ મને સોંપી દીધારે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
સવારના નવ વાગે માળા લઈને બેઠી
ખેતર જવાનો ટાઈમ થય ગયો રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
સવારના દસ વાગે માળા લઈને બેઠી
વેવાય વેવાણ આવી ગયા રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
બપોરના બાર વાગે માળા લઈને બેઠી
બાપ દીકરો જમવા આવી ગયા રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
બપોરના બે વાગે માળા લઈને બેઠી
આરામ કરવાનો ટાઇમ થાય ગયો રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
બપોરના ત્રણ વાગે માળા લઈને બેઠી
ચા પીવાનો ટાઈમ થઈ ગયો રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
સાંજના ચાર વાગે માળા લઈને બેઠી
પાડોશણ બેસવા આવી ગઈ રે મેંતો માળા ના ફેરવી
જુવાની ઝપાટો મારી ગઈ રે મેંતો માળા ના ફેરવી
સાંજના છ વાગે માળા લઈને બેઠી
ગાયો દોવાનો ટાઈમ થાય ગયો રે મેતો માળા ન ફેરવી
રાતના આઠ વાગે માળા લઈને બેઠી
જમવાનો ટાઈમ થઈ ગયો રે મેતો માળા ના ફેરવી
રાતના દસ વાગે માલા લઈને બેઠી
મીઠી મીઠી નીંદર આવી ગે રે નેટો માળા ના ફેરવી
માળા મારા હાથમાંથી પડી ગય રે મેતો માળા ના ફેરવી
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli
#MetoMalaNaFervi #MetoMalaNoFerviDhun #JuvaniJapatoMariGay
#MalaNoFervi #MalaNoFerviKiranprajapatidhun #JuvaniJapatoDhun #NewSong #Bapasitaram
#ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕
_______________________________________________
Instagram:
Facebook:
------------------------------------------------------------------------------
Popular Song :-
Aavi Rudi Aambaliya ni Dal
• Aavi Rudi Ambaliyani Dal | આવી રૂડી આંબલીય...
Kanku chhati Kankotri -
• KAKNU CHHATI KANKOTARI ||કંકુ છાંટી કંકોતર...
Gatrad ma-
• SHOBHE MAA GATRAL | " શોભે માં ગાત્રાળ " |...
Ram dev Ranuja vala-
• RAMDEV RANUJAVALA | VANITA PATEL | KIRAN P...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏