Перейти к содержимому

કમાણી પાછળ નહીં, કાબેલિયત પાછળ દોડો! | Young Lawyer Motivation

Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ

0:00 / 0:00

કમાણી પાછળ નહીં, કાબેલિયત પાછળ દોડો! | Young Lawyer Motivation

1 252 просмотра · 7 дней назад
Govind Dafada Law Office ગોવિંદ દાફડા લો ઓફિસ
44,5 тыс. подписчиков
1 252 просмотра · 7 дней назад
નવા અને યુવા વકીલો માટે એક ખાસ સંદેશ: વકીલાતના વ્યવસાયમાં શરૂઆતમાં પૈસા પાછળ ભાગવા કરતાં પોતાની સ્કીલ (કાબેલિયત) વધારવા પર કેમ ધ્યાન આપવું જોઈએ? આ વીડિયોમાં જાણો વકીલાતમાં સફળ થવાની સાચી રીત અને શરૂઆતના 5 વર્ષનો રોડમેપ. કમાણી પાછળ નહીં, કાબેલિયત પાછળ દોડો! | Young Lawyer Motivation Blogs :- https://nyaypujak.com/blogs Business Website :- https://nyaypujak.com/ ⚖️ Welcome to Govind Dafada Law Office channel, where we simplify Indian laws, property rules, court procedures, and legal rights in Gujarati for common citizens and aspiring legal minds. 📌 Topics Covered in this Video: • યુવા વકીલો માટે સફળતાનો મૂળ મંત્ર (Success mantra for young lawyers) • પ્રેક્ટિસના શરૂઆતના વર્ષોમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? (Focus areas in early practice) • કાબેલિયત (Skill) vs કમાણી (Money) - સાચો રસ્તો કયો? • વકીલાતના વ્યવસાયમાં ધીરજ અને મહેનતનું મહત્વ (Importance of patience in advocacy) • 5 Years Roadmap for New Advocates જો તમને આ વીડિયો ઉપયોગી લાગે તો Like કરજો, તમારા વકીલ મિત્રો સાથે Share કરજો અને ચેનલને Subscribe કરવાનું ભૂલતા નહીં. ⚠️ Disclaimer: This video is for educational, informational, and motivational purposes only and does not constitute formal legal advice. Watching this video does not establish an advocate-client relationship. For specific legal disputes, please consult a qualified advocate. #YoungLawyer #LawyerMotivation #GovindDafada #GujaratiLawyer #LawStudent #LegalCareer #AdvocateMotivation #NyayPujak #AdvocateLife