ધામણ સાપ થેલીમાંથી કેમ નીકળી ગયો? | થેલી વાપરતા પહેલાં આ એક કામ જરૂર કરો!
Decode Nature with KD
0:00 / 0:00
ધામણ સાપ થેલીમાંથી કેમ નીકળી ગયો? | થેલી વાપરતા પહેલાં આ એક કામ જરૂર કરો!
4 726 просмотров · 2 месяца назад
Decode Nature with KD
10,5 тыс. подписчиков
4 726 просмотров · 2 месяца назад
નમસ્કાર મિત્રો,
આ વિડિયોમાં તમે જોઈ શકશો કે ધામણ સાપ (Rat Snake) ને રેસ્ક્યુ કર્યા પછી તે થેલીમાંથી કેવી રીતે બહાર નીકળી ગયો.
આ ઘટના આપણને એક ખૂબ જ મહત્વનો પાઠ શીખવે છે કે સાપને થેલીમાં મૂકતા પહેલાં હંમેશા થેલી સારી રીતે ચેક કરવી જોઈએ કે તેમાં કોઈ કાણું, ફાટેલું ભાગ અથવા નબળો ભાગ તો નથી ને.
⚠️ નોંધ: આ વિડિયો માત્ર શિક્ષણ અને જાગૃતિ માટે છે. યોગ્ય તાલીમ વગર ક્યારેય સાપને પકડવાનો પ્રયાસ કરશો નહીં.
જો વિડિયો ગમ્યો હોય તો 👍 Like કરો, મિત્રો સાથે Share કરો અને Decode Nature with KD ચેનલને Subscribe કરીને Wildlife અને Snake Education સંબંધિત વધુ વિડિયો જુઓ.