ફરાલી સામા ખીચડી | moraiya khichdi | vrat recipe #samarecip #સામાપાંચમ #moraiyaa #vrat #vratrecipe
Litchikitchen
0:00 / 0:00
ફરાલી સામા ખીચડી | moraiya khichdi | vrat recipe #samarecip #સામાપાંચમ #moraiyaa #vrat #vratrecipe
1 578 просмотров · 2 недели назад
Litchikitchen
96 подписчиков
1 578 просмотров · 2 недели назад
ફરાળી સામા ખીચડી | Moraiya khichdi
| Vrat recipe
#vratrecipe #સામો #maraiya #faralirecipes
સામગ્રી
એક કપ મોરૈયો અથવા સામું
બે લીલા મરચાં
થોડું આદું
એક કપ દહીં
એક કપ સિંગદાણાનો ભૂકો
½ ચમચી હળદર
જીરું
મીઠા લીમડાના પાન
કોથમીર
સ્વાદ પ્રમાણે મીઠું
Ingredients
1 cup Sama / Moraiyo (Barnyard Millet)
2 Green Chillies
A little Ginger
1 cup Curd (Yogurt)
1 cup Roasted Peanut Powder
½ tsp Turmeric Powder
Cumin Seeds
Curry Leaves
Fresh Coriander
Salt to taste
If you like the recipe pls like subscribe and share.