Перейти к содержимому

Weather Update : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પલટાશે વાતાવરણ?

BBC News Gujarati

0:00 / 0:00

Weather Update : ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, કયા જિલ્લાઓમાં પલટાશે વાતાવરણ?

140 257 просмотров · 10 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
140 257 просмотров · 10 ч назад
#weather #Update ઓક્ટોબર મહિનો પૂરો થતાં અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ પરથી પસાર થયેલું વાવાઝોડું નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજવાળા પવનો લાવતાં હવામાન પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર 31 ઓક્ટોબર સુધી અને કેટલાક ગ્લોબલ મોડેલ મુજબ 2 થી 3 નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં મગફળીની કામગીરી ચાલી રહી હોવાથી વાદળછાયું વાતાવરણ ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અહેવાલ - દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati