ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ | Girnar Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ | Girnar Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
4 362 просмотра · 2 дн. назад
હંસાબેન પોરિયા
40,4 тыс. подписчиков
4 362 просмотра · 2 дн. назад
ucho garvo girnar santo Jay jay sitaram ,
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ ,
santo Jay jay sitaram,
સંતો જય જય સીતારામ
— ગુજરાતના પવિત્ર તીર્થસ્થાનો અને ભગવાનના દર્શનના મહિમાને વર્ણવતું સુંદર ગુજરાતી સંતવાણી ભજન.
આ ભજનમાં ગિરનારની મહિમા સાથે અયોધ્યા, સરયુ નદી, જૂનાગઢ, દામોદર કુંડ, તુલસીશ્યામ, ઉના કુંડ, હરિદ્વાર અને દ્વારકા જેવા પવિત્ર સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું છે.
અયોધ્યામાં શ્રીરામ-સીતાજીનાં દર્શન, જૂનાગઢમાં નરસિંહ મહેતાની ભક્તિ, શામળાજી અને રણછોડરાય પ્રત્યેની શ્રદ્ધા આ ભજનને ભક્તિભાવથી ભરી દે છે.
🎶 ભજન ગમે તો Like 👍, Share અને Hansaben Poriya ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
🔔 નવા ગુજરાતી ભજન, સંતવાણી, કીર્તન અને ભક્તિ ગીતો માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
━━━━━━━━━━━━━━━━━━
🎵 ભજનના શબ્દો
━━━━━━━━━━━━━━━━━━
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ.
અમે અયોધ્યા માં ગિયાતા સંતો જય જય સીતારામ.
અમે સરિયું નદીમાં નાયા સંતો જય જય સીતારામ.
અમે રામ સીતા ને મળ્યા સંતો જય જય સીતારામ.
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ...
અમે જૂનાગઢ ગીયાતા સંતો જય જય સીતારામ.
અમે દમોકુંડ માં નાયાં સંતો જય જય સીતારામ.
અમે નરસૈંયાને મળ્યા સંતો જય જય સીતારામ.
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ...
અમે તુલસીશ્યામ ગિયાતાં સંતો જય જય સીતારામ.
અમે ઉનાકુંડમાં નાયા સંતો જય જય સીતારામ.
અમે શામળાજી ને મળ્યા સંતો જય જય સીતારામ.
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ...
અમે હરિદ્દાર ગીયાતાં સંતો જય જય સીતારામ.
અમે ગંગાજી માં ના સંતો જય જય સીતારામ.
અમે રાધાકૃષ્ણ ને મળ્યા સંતો જય જય સીતારામ.
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ...
અમે દ્રારકા માં ગીયાતા સંતો જય જય સીતારામ.
અમે રણછોડ રાય ને મળ્યા સંતો જય જય સીતારામ.
ઊચો ગરવો ગિરનાર સંતો જય જય સીતારામ...
━━━━━━━━━━━━━━━━━━
🙏 જય જય સીતારામ 🙏
🙏 જય ગિરનારી 🙏
🙏 જય દ્વારકાધીશ 🙏
#ઊચોગરવોગિરનાર #જયજયસીતારામ #ગિરનાર #ગુજરાતીસંતવાણી #ગુજરાતીભજન #સીતારામભજન #જૂનાગઢ #નરસિંહમહેતા #દ્વારકા #રણછોડરાય #GujaratiBhajan #GujaratiSantvani #SitaramBhajan #GirnarBhajan #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #devotional #bhakti #dhun