Kukas Ramapir Ni Bij Bharva Gaya 🚩 | vlog
Madhav Parmar Vlogs
0:00 / 0:00
Kukas Ramapir Ni Bij Bharva Gaya 🚩 | vlog
26 просмотров · 3 дня назад
Madhav Parmar Vlogs
55 подписчиков
26 просмотров · 3 дня назад
Kukas Ramapir Ni Bij Bharva Gaya 🚩🙏
જય શ્રી કૃષ્ણ / જય અલખધણી બધાને 🙏
હું છું તમારો માધવ પરમાર અને Madhav Parmar vlogs માં તમારું સ્વાગત છે.
આજના Vlog માં અમે ગયા હતા કૂકસ રામાપીર મંદિરે પવિત્ર બીજ ભરવા. ઘરેથી પગપાળા નીકળી, દોસ્ત સાથે ગામડાના રસ્તે ચાલતા ચાલતા કૂકસ પહોંચ્યા અને રામાપીર બાપાના ખૂબ જ સુંદર અને પાવન દર્શન કર્યા. દર્શન પછી નાસ્તો કર્યો અને ગામઠી અંદાજમાં આખો દિવસ પસાર કર્યો.
વિડીયો પૂરો જોજો અને ચેનલને સપોર્ટ જરૂર કરજો.
Hey Guys, Video gami hoy to Like, Share ane Channel ne Subscribe jarur karjo.
Daily vlog #121
Follow Me On:
Instagram: / madhavparmarvlogs
Tamara badha na prem ane support mate khub khub aabhar...❤️✨
#MadhavParmarVlogs #DailyVlog121 #KukasRamapir #RamapirNiBij #JayAlakhdhani #Ramdevpir #GujaratiVlog #GamdaNiMoj