મીરા મેવાડ છોડીને જોને જાય છે | Original Gujarati Santvani | Meera Bhajan 2026
Dj Gayatri
0:00 / 0:00
મીરા મેવાડ છોડીને જોને જાય છે | Original Gujarati Santvani | Meera Bhajan 2026
3 203 просмотра · 2 дн. назад
Dj Gayatri
380 подписчиков
3 203 просмотра · 2 дн. назад
મીરા મેવાડ છોડીને જોને જાય છે - Mira Mewad Chhodine Jone Jay Che | Gujarati Bhajan
જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏
પ્રસ્તુત છે હૃદય ને સ્પર્શી જાય એવો મીરાબાઈ નો ભજન "મીરા મેવાડ છોડીને જોને જાય છે". મીરા ના ભજન માં જે પ્રેમ, વિરહ અને ભક્તિ છે એ આ ભજન માં તમે અનુભવશો.
આ ભજન જો તમને ગમે તો Like, Comment, Share અને અમારી ચેનલ ને SUBSCRIBE કરવાનું ભૂલશો નહિ.
Song Credits:
Song: Mira Mewad Chhodine Jone Jay Che
Singer: Smita Thakar
Lyrics: Traditional Mira Bai Bhajan / Lok Geet
Music: Mayur Thakar
Category: Gujarati Bhajan / Santvani / Mira Bai Bhajan
ગીત ના શબ્દો (Lyrics):
સહન કરે એને સંત કેવાય છે
એના નામની કથાયું વંચાય છે રે
સહન કરે એને સંત કેવાય છે
જુઓ મેવાડ છોડીને મીરા જાય છે રે
હે ઝેરના કટોરા રાણો પાય છે રે
સહન કરે એને સંત કેવાય છે રે
રાજા હરિશ્ચંદ્ર કાશીમાં વેંચાય છે રે
જુવો રૂખી ઘરે પાણીલા ભરાય છે રે
સહન કરે એને સંત કેવાય છે રે
જુવો દ્રોપદીના ચીર હરણ થાય છે રે
હે ઇતો પાંડવોની આંખે દેખાય છે રે
સહન કરે એને સંત કેવાય છે રે
જુઓ ચેલૈયો ખાંડણીયે ખંડાય છે રે
માતા હરખે હાલરડાં એના ગાય છે રે
સહન કરે એને સંત કેવાય છે રે
નરસિંહ મેહતા તો જેલમાં પુરાય છે રે
એને હાર પેરાવા વાલો જાય છે રે
સહન કરે એને સંત કેવાય છે રે
સખુબાઈને તો સાસુ ત્રાસ આપતા રે
વાલો વહુવારું થઈને ઘેરે જાય છે રે
સહન કરે એને સંત કહેવાય છે રે
પ્રભુ ભક્તોની કસોટી ઘણી થાય છે રે
વાલો દોડીને દર્શન દેવા જાય છે રે
સહન કરે એને સંત કહેવાયછે રે
સહન કરે એને સંત કેવાય છે
એના નામની કથાયું વંચાય છે રે
સહન કરે એને સંત કેવાય છે
🔎 Search Karo:
mira mewad chhodine, meera bhajan gujarati, mirabai bhajan, gujarati santvani, meera mewad chhodine jone jay che status, gujarati bhajan, meera bhajan, mira mewad chhodi, lokgeet gujarati
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય મીરા મા 🙏
#MiraMewadChhodine #MeeraBaiBhajan #GujaratiBhajan #Santvani #GujaratiLokGeet #MeeraBhajan #KrishnaBhajan #GujaratiSong #Bhajan