Перейти к содержимому

અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે કરી પીળા અંજીરની ખેતી | Good News Gujarat | Ep.190

DD News Gujarati

0:00 / 0:00

અમરેલીના પ્રગતિશીલ ખેડૂતે કરી પીળા અંજીરની ખેતી | Good News Gujarat | Ep.190

36 885 просмотров · 4 г. назад
DD News Gujarati
197 тыс. подписчиков
36 885 просмотров · 4 г. назад
અમરેલીના લીમડા ગામના ખેડૂત જેન્તીભાઇ માવાણી એ ૧૦ વીઘામાં કેલિફોર્નિયાના યવ્લો વેરાયટીના અંજીરનો વાવેતર કર્યું. પીળા રંગની વેરાયટીના આ અંજીર ખૂબ મિઠા હોય છે જેને પ્રોસેસ કરી જામ પાઉડર વગેરે બનાવી શકાય છે અંજીરને સન dry કે ફ્રીજ dry કરી સુકવણી થાય છે 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે. સરકાર દ્વારા બાગાયત સબસિડીનો લાભ પણ ખેડૂતોને મળે છે વાવેતરના છ મહિના બાદ ઉત્પાદન મળે છે અને પ્રથમ વર્ષે એક થડમાં પાંચથી સાત કિલો ઉત્પાદન મળે છે જે બીજા વર્ષે ડબલ આવે છે. આમ યલો અંજીર ની ખેતી નો પ્રયોગ સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે અને અન્યો માટે પ્રેરણારૂપ છે . #DDNewsGujarati #goodnewsgujarat For more Latest News Updates: YouTube    / ddnewsgujarati   Twitter   / ddnewsgujarati   Telegram https://t.me/ddnewsgujarati Facebook   / ddnewsgujarati   Instagram   / ddnewsgujarati   Website http://ddnewsgujarati.com/ Stay Safe, Stay Updated