Перейти к содержимому

Pet ke rog or yog. Dr Chimanbhai Patel yog Shikshak

Dr Chimanbhai Patel

0:00 / 0:00

Pet ke rog or yog. Dr Chimanbhai Patel yog Shikshak

35 просмотров · 10 дней назад
Dr Chimanbhai Patel
104 подписчика
35 просмотров · 10 дней назад
આજકાલ પેટના રોગોનો પ્રોબ્લેમ્સ બહુ વધતો જાય છે. મોટાભાગના રોગ પેટ થી જ શરૂ થાય અને તેનું નિરાકરણ પણ પેટથી જ લાવવું પડે. આ વીડિયોમાં યોગ દ્વારા પેટના રોગોનું નિરાકરણ કેવી રીતના કરી શકાય તે બતાવવામાં આવ્યું છે. ડોક્ટર ચિમનભાઈ જે પોતે યોગ શિક્ષક છે. તે આપણને સૂક્ષ્મ કસરત, આસન તથા પ્રાણાયામ દ્વારા પેટના રોગોનું નિરાકરણ કેવી રીતના કરી શકે તે આ વીડિયોમાં બતાવી રહ્યા છે.