ભક્તચિંતામણી પ્રકરણ 7 || શ્લોક 21 થી 25 || નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત || જય સ્વામિનારાયણ
SANATAN DARSHAN
0:00 / 0:00
ભક્તચિંતામણી પ્રકરણ 7 || શ્લોક 21 થી 25 || નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચિત || જય સ્વામિનારાયણ
69 просмотров · 12 дн. назад
SANATAN DARSHAN
146 подписчиков
69 просмотров · 12 дн. назад
🟧👉🏼 ભક્તચિંતામણી પ્રકરણ 7 શ્લોક 21 થી 25 👈🏼🟧
શ્લોક ૨૧ થી ૨૫ (માતા-પિતાનું સ્વાગત અને ભારતખંડના કૂકર્મની વાત)
જય સ્વામિનારાયણ 🙏
નિષ્કુળાનંદ સ્વામી રચિત 'ભક્તચિંતામણી' ગ્રંથ - (શ્લોક ૨૧ થી ૨૫)
આ વીડિયોમાં શ્રી નારાયણ ભગવાને માતા-પિતાનું સ્વાગત કરી, પૃથ્વી પરથી આવેલા ઋષિઓએ જણાવેલા ભારતખંડના કરુણ સમાચારો પ્રગટ કર્યા તેનો પ્રસંગ છે.
ભલે આવ્યા તમે મારા તાત, ભલે આવિયાં મૂરતિ માત;
થયો આજ પવિત્ર આશ્રમ, તમે પધાર્યા મૂરતિ ધર્મ. ૨૧
પણ આ ઋષિ આવ્યા છે મળી, તેની વારતા લિયો સાંભળી;
સ્વર્ગ મૃત્યુલોક ને પાતાળ, તેમાં વિચરે છે એ દયાળ. ૨૨
હમણાં ભર્ત્તખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાની ખબર લાવ્યા;
કહે છે અતિ વાધ્યો અધર્મ, ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ. ૨૩
રાજા પ્રજા તજી સત્ય રીતી, આપ સ્વાર્થે કરે છે અનીતિ;
ત્યાગી ગૃહી તજી નિજ ધર્મ, વિષય સારુ કરે છે વિકર્મ. ૨૪
નરનારી અપાર છે કામી, કરે ગોત્રમાં ગમન હરામી;
નથી ધર્મમાં મતિ કોઈની, એવી ખબર લાવ્યા આ મુનિ. ૨૫
📖 સરળ ભાવાર્થ અને દિવ્ય સમજૂતી
શ્રી નારાયણે પિતા ધર્મદેવ અને માતા મૂર્તિદેવીનું સ્વાગત કરતા કહ્યું કે આપના આગમનથી આશ્રમ પવિત્ર થયો. ત્યારબાદ ઋષિઓએ આપેલા ભારતખંડના સમાચાર જણાવતા ભગવાને કહ્યું કે પૃથ્વી પર અતિશય અધર્મ વધી ગયો છે. રાજા-પ્રજા, ત્યાગી-ગૃહસ્થ સર્વે સત્યનો ત્યાગ કરી આપસ્વાર્થ અને કામ-વાસનામાં ડૂબી અનૈતિક કૂકર્મો કરી રહ્યા છે અને ધર્મ મર્યાદાઓ નષ્ટ થઈ છે.
#Swaminarayan #Bhaktachintamani #Shlok21to25 #BharthkhandKatha #NishkulanandSwami #SwaminarayanBhagwan #Satsang #GujaratiDharmik #DailySatsang #SwaminarayanKatha #AdharmaKhandan #SpiritualGujarati #Badrikashram #SatsangDiksha #Akshardham #Harikatha #GujaratiSatsang #BhaktiPath #DharmikKatha #SatsangVideo
Swaminarayan, Bhaktachintamani, Bhaktachintamani Shlok 21 to 25, Bharthkhand Katha, Nishkulanand Swami, Swaminarayan Katha Gujarati, Gujarati Satsang Video, Akshardham, Swaminarayan Bhagwan, Sanatan Dharma Gujarati, Swaminarayan Sampraday Katha, Ghanshyam Maharaj, Nilkanth Varni, Swaminarayan Bhakti, Bhakti Chintamani Gujarati, Shlok 21 to 25 Explanation, Gujarati Religious Video, Dharmik Katha Gujarati, Satsang Kathamrut, Harikatha Swaminarayan
Bhaktchintamani || ભક્તચિંતામણી || nishkulanand swami || નિષ્કુળાનંદ સ્વામી || swaminarayan || સ્વામિનારાયણ || હરી || hari || હરિકૃષ્ણ મહારાજ || નિષ્કુળાનંદ કાવ્ય || nishkulanand kavay || નિષ્કુળાનંદ સ્વામી કીર્તન || નિષ્કુળાનંદ સ્વામી ગ્રંથ || સ્વામિનારાયણ સંપ્રદાય || swaminarayan sampraday || BAPS || ગુરુકુળ || gurukul || સ્વામિનારાયણ સંસ્થા || વડતાલ ધામ ||
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🟦👉🏾 બીજા વિડિયો અને લિંક 👈🏾🟦
🟨👉🏾 Other videos and link 👈🏾🟨
👉 ભક્તચિંતામણી પાછળના વિડિયોની લિંક :-
👉 ભક્તચિંતામણી આગળના વિડિયોની લિંક :-
👉 ભક્તચિંતામણી પ્રકરણ 1 થી 20 Playlist 1 :- • ભક્તચિંતામણી || પ્રકરણ 1 થી 20 || Playlist...
👉 ભક્તચિંતામણી પ્રકરણ 21 થી 40 Playlist 2 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 41 થી 60 Playlist 3 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 61 થી 80 Playlist 4 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 81 થી 100 Playlist 5 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 101 થી 120 Playlist 6 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 121 થી 140 Playlist 7 :- • Плейлист
👉 ભક્તચિંતામણી પ્રકરણ 141 થી 164 Playlist 8 :- • Плейлист
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🟨👉 DISCLAIMER 👈🟨
The images and videos used in this video are for educational, informational, or entertainment purposes only. I do not own or claim any rights to them, and I have tried to give credit to the original sources whenever possible. However, due to human error or technical issues, some images and videos may have been used without proper permission or attribution. If you are the owner of any of the images or videos and want me to remove them, please contact me at [sanatandarshan0@gmail.com] and I will do so as soon as possible. I apologize for any inconvenience or harm caused by my mistake.
Thank you for watching!
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🟧👉🏼 HASHTAG 👈🏼🟧
#sanatandarshan00
#bhaktchintamani
#swaminarayan
#sanatandarshanchintamani
#sdbhaktchintamani
#sdbhaktchintamanishorts
#religion
#nishkulanandswami