Mysterious Waves Return in Morbi Well, Strange Phenomenon Sparks Curiosity | Gujarat | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Mysterious Waves Return in Morbi Well, Strange Phenomenon Sparks Curiosity | Gujarat | TV9Gujarati
21 123 просмотра · 1 месяц назад
TV9 Gujarati
5 млн подписчиков
21 123 просмотра · 1 месяц назад
Mysterious Waves Return in Morbi Well, Strange Phenomenon Sparks Curiosity | Gujarat | TV9Gujarati
મોરબી જિલ્લાના વીરપરડા ગામમાં આવેલો એક કૂવો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બે દિવસ પહેલાં રહસ્યમય રીતે હાલક-ડોલક થયેલું કૂવાનું પાણી આજે ફરી અચાનક હિલોળા લેતું જોવા મળ્યું. આ અનોખું દૃશ્ય જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર ઉમટી પડ્યા અને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
આ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો તેને કુદરતી ઘટના માની રહ્યા છે, તો કેટલાક ભૂસ્તરશાસ્ત્રીય કારણો અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. However, no official confirmation has been made about the exact reason behind the unusual movement of the well water. Experts may examine the phenomenon to determine whether it is linked to underground geological activity or other natural factors.
#morbi #morbinews #mystery #wellwater #breakingnews #gujarat #tv9gujarati
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com