Перейти к содержимому

Prem No Rumal | Gopal Bharwad | Tejal Thakor | New Love 💕Song 2025 | 4K VIDEO | ‪@StudioSaraswati‬

Studio Saraswati Official

0:00 / 0:00

Prem No Rumal | Gopal Bharwad | Tejal Thakor | New Love 💕Song 2025 | 4K VIDEO | ‪@StudioSaraswati‬

308 688 просмотров · 1 год назад
Studio Saraswati Official
8,07 млн подписчиков
308 688 просмотров · 1 год назад
Full Song also Available for Downloading & Streaming online:- ♫ Insta : https://tinyurl.com/24esmo7p ♫ Gaana : https://tinyurl.com/23722cek ♫ JioSaavn : https://tinyurl.com/286jjcp3 ♫ Spotify : https://tinyurl.com/24lurkh5 ♫ Amazon Music : https://tinyurl.com/2c7q57ob ♫ Youtube Music : https://tinyurl.com/2c94hj6p ♫ itunes : https://tinyurl.com/23g8zptp ♫ Apple Music : https://tinyurl.com/23g8zptp Produce & Present By STUDIO SARASWATI - Junagadh. Producer : MANOJ N JOBANPUTRA C.E.O : NEVIL MANOJ JOBANPUTRA આપે અમારી ચેનલ ‪@StudioSaraswati‬ ‪@studiosaraswatiofficialchannel‬ ‪@saraswatilive1008‬ ‪@studiosaraswatimovies‬ & ‪@StudioSaraswatiBhaktiSur‬ સબસ્ક્રાઈબ ના કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો ને બાજુ માં આપેલ બેલ આયકોન જારુર દબાવો Song :- PREM NO RUMAL Singer :- GOPAL BHARWAD - TEJAL THAKOR Lyrics :- JASHVANT GANGANI Music :- VISHAL VAGHESHWARI Director Concept : PRANAV JETHVA JP D O P : CHIRAG KACHHARIYA Editor : AASHU HIR Artist : KARAN RAJVEER, SUDHA TRIPATHI Project By : SHAINA SABHARWAL Production : RAJESH Spot : AKSHAY Makeup Hair : SAGAR PATEL Poster Design : RAJ CHAROLIYA Sp Thanks : INDARBHAI GAMARA - VIJAYSINH GOL Music Label & Copyright Owner :- ‪@StudioSaraswati‬ Media Partner : RDC MEDIA PVT LTD Gujarati Lyrics : પ્રેમનો રૂમાલ M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે (૨) હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે.. F- હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે (૨) હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે.. F- હે..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. મ્યૂઝિક ======== F- હે..સોળ વરસનું જોબનીયું.. હવે જીરવ્યું નાં જીરવાતું (૨) M- હે..હરતા ફરતા નાં કરીએ.. ગોરી મનમાં રાખો વાતું (૨) F- શું કરું નેણલે નાં આવે નીંદરડી M- રાખો લગામ થોડી પ્યારા પાતલડી F-હે..મનનાંમાળે ટહુકો મીઠો કરતો જાજે રે (૨) હે ..ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે.. મ્યૂઝિક ======== M- હે..વાડીના વડલે રેશમનો.. હીંચકો બંધાવું (૨) F- ઈ વડલા ડાળે સાયબા તારી.. ઢેલડી થઈ આવું (૨) M- કંસનશી કાય તારો લાખેણો લટકો F- ઘેલુ લગાડે તારી આંખ્યું નો મટકો M- હે..પાલવડામાં પ્રીતના મોતી બાંધી લેજે રે (૨) હે બદલામાં તું દલડું તારું દેતી જાજે રે.. F- હે પ્રીતનો કસુંબો અલ્યા કરતો જાજે રે હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે.. F- હે ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. M- હે પ્રેમનો રૂમાલ મારો લેતી જાજે રે.. F- હો ક્યારે આવીશ જાનુ લઈને કેતો જાજે રે.. #valatarivenunasur #song #gujarati #gopalbharvad #gopalbharwad #trending #love #lovesong #lovesong #newsong #dil #tejalthakor #duet #duetlovesongs #prem #gujratilovesong #newsong #gujaratimusic #youtube #krishna #jashvantgangani #vishalvagheswari #studiosaraswati Facebook Page :   / officialstudiosaraswati   Facebook Page : https://www.facebook.com/Studiosarasw... વ્હાલા મિત્રો મારા ફેસબુક ની ફ્રેન્ડ્સ લિમિટ પુરી થઈ છે તો આપ મારા ફેસબુક પેજ માં જોડાવા વિનંતી આસાથે ખાસ લિંક આપેલી છે પ્લીસ ફોલો કરવા વિનંતિ Thanks From Producer " Official Studio Saraswati "   / officialstudiosaraswati   Follow Us Studio Saraswati Accountv Facebook :   / officialstudiosaraswati   Facebook :   / manoj.jobanputra.7   Facebook :- https://bit.ly/3rIKKuJ Instagram :- https://bit.ly/3rHc1xx Instagram : https://www.instagram.com/studiosaras... Instagram : https://www.instagram.com/studiosaras... Youtube :- https://bit.ly/3eqeKIF