Перейти к содержимому

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ વિષે સમજ અને પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી

GUJARAT Eduworld

0:00 / 0:00

ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો ૧૯૬૭ વિષે સમજ અને પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી

17 283 просмотра · 5 л. назад
GUJARAT Eduworld
3,54 тыс. подписчиков
17 283 просмотра · 5 л. назад
Limited books. કોઇ જગ્યાએ આ બુક્સ મળશે નહિ. તૈયારીમા રસ ધરાવનાર મિત્રો માટે જ . ( દરેક આચાર્ય મિત્રો, અધિકારી બનવા માંગતા મિત્રો માટે ખાસ ઉપયોગી) નમસ્કાર મિત્રો, શિક્ષણ સેવા વર્ગ 1,2 , શ્રેયાન અધિક્ષક વર્ગ 2 શિક્ષણ શાખા, વર્ગ 1, 2 અને 3 ના કર્મચારીઓ માટે ખાતાકીય પરીક્ષા ના સાહિત્ય માટે યુટયુબ ચેનલ " Gujarateduworld " પર વીડિયો અપલોડ કરવામાં આવે છે અને હજુ પણ કરવામાં આવશે. મિત્રો, ગુજરાત સરકારના ઘણા કાબેલ અધિકારી માનનીય શ્રી આર.એમ મહેતા જેઓએ જી.સી.એસ આર અને બી.સી.એસ.આર લખવામાં પોતાનું યોગદાન આપેલ છે તેઓએ પોતે જ નીચે જણાવેલ પુસ્તકો લખેલ છે, M.C.Q પણ chapter wise મૂકેલા છે, જેથી સરળતા થી દરેક પ્રકરણ નું રિવિઝન થઈ શકે. આ પુસ્તકો ગુજરાત સરકારના દરેક કર્મચારી માટે વર્ગ 1 અને 2 ની પરીક્ષા આપવા માટે, ખાતાકીય પરીક્ષા આપીને પ્રમોશન મેળવવા માટે તેમજ દરેક કર્મચારીને પોતાનું નોલેજ અને અર્થઘટન માટે ઉપયોગી છે. આ પુસ્તકો મેળવવા માટે આપ મો. 9429811987 નંબર પર Google pay, Phone Pay, Whatsapp payment કરીને મેળવી શકો છો. આ પુસ્તકો printed ભાવે ઘેર બેઠા કુરિયર દ્વારા મેળવી શકો છો. જી.સી.એસ.આર. નો પરિચય, પેજ 608 (આવૃત્તિ-7/2021) - કિંમત રૂ. 700/- ખાતાકીય પરીક્ષા (ભાગ-1), પેજ 336 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/- ખાતાકીય પરીક્ષા (ભાગ-2), પેજ 224 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 300/- ખાતાકીય પરીક્ષા (ભાગ-3), પેજ 328 નો પરિચય (આવૃત્તિ-2021) - કિંમત રૂ. 350/- ખાતાકીય પરીક્ષા (ભાગ-4), પેજ 240 (પંચાયત) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 300/- ખાતાકીય પરીક્ષા (ભાગ-5), પેજ 512 (શિક્ષણ) (આવૃત્તિ-2020) નો પરિચય - કિંમત રૂ. 500/- નોંધ : આ તમામ પુસ્તકોમાં કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2, ખાતાકીય પરીક્ષાઓ નો અભ્યાસક્રમ આવરી લીધેલ છે. તમામ પુસ્તકોની કુલ કિંમત 2500 રૂ. છે. જે મોબાઈલ નબર 9429812987 પર ફોન પે કે ગૂગલ પે કરવાથી આપના ઘરે કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે. આ યુટ્યુબ ચેનલ કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ 2, શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 જેવી પરીક્ષાઓની તૈયારી માટે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત TET-1, TET-2, HTAT , CTET જેવી પરીક્ષાઓ માટે ઉપયોગી વિડીયો પણ આ ચેનલ પર ઉપલબ્ધ છે. આ ચેનલ પર રહેલ તમામ વિડીયો ની પી. ડી. એફ પણ આ બ્લોગ પર ઉપલબ્ધ છે. www.gujarateduworld.blogspot.com ઉપરોક્ત વિડીયોની પી. ડી. એફ મેળવવા માટે આ લીંક પર ક્લીક કરશો. https://gujarateduworld.blogspot.com/... આ પરીક્ષાઓની તૈયારી માટે વૉટ્સઅપ ગ્રુપ પણ બનાવેલ છે. તેમાંથી કોઇ એક ગ્રુપ માં આપ નીચેની લિન્ક પર ક્લીક કરવાથી જોઇન થઈ શકશો. ગ્રુપ 1 https://chat.whatsapp.com/GQRsrExhSzP... ગુપ 2 https://chat.whatsapp.com/HqwRcnBblxG... ગ્રુપ 3 https://chat.whatsapp.com/CJjXNTdZ14Z... ગ્રુપ 4 https://chat.whatsapp.com/D6EwQwfeWtW... ગ્રુપ 5 https://chat.whatsapp.com/FZasq8IGO6E... ગ્રુપ 6 https://chat.whatsapp.com/C7Sr7i1bhOF... ગ્રુપ 7 https://chat.whatsapp.com/E0TkFYKbDgU... ગ્રુપ 8 https://chat.whatsapp.com/E0TkFYKbDgU... ગ્રુપ 9 https://chat.whatsapp.com/Iim0GAqBBSq... ગ્રુપ 10 https://chat.whatsapp.com/LJgb03CLxWW... #gujaratsevabharatianevargikaranniyamo1967 #kelavaninirixak #jayeshmundhava #gujarateduworld #tetexam #htatexam #tpeoexam #kelavaninirixakexamtaiyari #educationserviceclass1and2 #vidhyasahayakbharti #teachersbharti #shreyanadhixak