Перейти к содержимому

Khodiyar Chalisa ખોડિયાર ચાલીસા with Lyrics | Khodiyar Maa Song | Gujarati Bhajan | Mataji Song

Nova Gujarati

0:00 / 0:00

Khodiyar Chalisa ખોડિયાર ચાલીસા with Lyrics | Khodiyar Maa Song | Gujarati Bhajan | Mataji Song

4 267 просмотров · 3 дн. назад
Nova Gujarati
997 тыс. подписчиков
4 267 просмотров · 3 дн. назад
Khodiyar Chalisa ખોડિયાર ચાલીસા with Lyrics | Khodiyar Maa Song | Gujarati Bhajan | Mataji Song 🔔 આપ સહુ ભક્તો ને નમ્ર નિવેદન છે કે આપ ‪@NovaGujarati‬ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરીને ભજનો નો આનંદ માણે તેમજ અન્ય ભક્તો સાથે Share અને Like જરૂર કરે http://bit.ly/NovaGujarati 📱 Listen to Your Favourite Bhakti Songs, Get Full Lyrics & Meaning, Visit our Website https://www.NovaSpiritualIndia.com Popular Mataji Videos 🙏🏻 Jay Adhya Shakti Aarti -    • Ambe Maa Ni Aarti - Jay Adhya Shakti Aarti...   🙏🏻 Vishwambhari Stuti -    • Vishwambhari Stuti with Lyrics | વિશ્વંભરી...   🙏🏻 Shakradaya Stuti -    • શક્રાદય સ્તુતિ Shakradaya Stuti Full with ...   🙏🏻 Gayatri Satak Path -    • ગાયત્રી શતક પાઠ Gayatri Satak Path Full wi...   🙏🏻 Maa Taro Garbo Zakamzol -    • માં તારો ગરબો ઝાકમઝોળ Maa Taro Garbo Zakam...   Credits: Title: Khodiyar Maa Chalisa Singer: Khodiyar Maa Chalisa Music Director: Girish Mehta Edit & Gfx: Prem Graphics PG Music Label: Music Nova Lyrics: અનેક રૂપે અવતરી Anek Rupe Avatari ભોમ ઉતારણ ભાર Bhom Utaran Bhaar આવી શક્તિ ઈશ્વરી Aavi Shakti Ishwari ખમકારી ખોડિયાર Khamkaari Khodiyar જગત જનેતા આપ છો Jagat Janeta Aap Chho દયાળુ ને દાતાર Dayaalu Ne Daataar ભવસાગર થકી તરવા Bhavsagar Thaki Tarva ખોડલ એક આધાર Khodal Ek Aadhaar નવ ખંડોમાં નેજા ફરકે Nav Khandoma Neja Farke દશે દિશાએ તારા નામ Dashe Dishaae Tara Naam ભક્તો તણી પ્રતિપાલ છે Bhakto Tani Pratipaal Chhe તું ખમકારી ખોડિયાર Tu Khamkaari Khodiyar ગળધરે પરથમ વાસ કર્યો Galdhare Partham Vaas Karyo પ્રગટ્યા શક્તિ અવતાર Pragatya Shakti Avataar દર્શન દીધા રા'નવઘણને Darshan Didha Ra' Navghanne ખમકારી ખોડિયાર Khamkaari Khodiyar જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa તું તાંતણિયા ધરાવાળી Tu Taantaniya Dharavali દર્શનથી સુખ દેનાર Darshanthi Sukh Denaar ટાળતી દુઃખ જો અનેકનાં Taalti Dukh Jo Anekna ખમકારી ખોડિયાર Khamkaari Khodiyar સોરઠભૂમિ સોહામણી Sorathbhoomi Sohamani માટેલ ધરામાં વાસ Maatel Dharama Vaas મડદા તું ઉઠાડતી Madada Tu Uthadti માઁ ખમકારી ખોડિયાર Maa Khamkaari Khodiyar ખોડલ ખડગધારી માત Khodal Khadagdhaari Maat વિધાવડવાળી માત Vidhavadvaali Maat પરચા પૂર્યા તે ઘણા Parcha Purya Te Ghana થઈ જગતમાં વિખ્યાત Thai Jagatma Vikhyat ડુંગરે ડુંગરે દીવા બળે Dungare Dungare Diva Bale તારા માઁ ખોડિયાર Tara Maa Khodiyar ત્રિશૂળ તેજસ્વી હાથમાં Trishul Tejasvi Haathma દિવ્ય જેનો ચમકાર Divya Jeno Chamkaar જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa ત્રિશૂળધારિણી ખોડલી Trishuldhaarini Khodali કરતી તું ખમકાર Karti Tu Khamkaar લોબડીઆળી આઈ તું Lobadiyaali Aai Tu સહુને સુખ દેનાર Sahune Sukh Denaar મગર ઉપર સવારી કરી Magar Upar Savaari Kari પધારે ખોડલ માત Padhare Khodal Maat જે ભાવે જે જે ભજે Je Bhaave Je Je Bhaje તેને દર્શન દે સાક્ષાત Tene Darshan De Saakshaat ધરા ધરામાં વાસ તારો Dharaa Dharama Vaas Taaro ત્રિશૂળ કર્યું નિશાન Trishul Karyu Nishaan ગિરિ ડુંગરે વાસ તારો Giri Dungare Vaas Taaro પરચા તારા મહાન Parcha Tara Mahaan વાંઝિયા મહેણું ટાળવા Vaanjhiya Mehnu Taalva અવતર્યાં ચારણ ઘેર Avatarya Charan Gher કર્યો માઁ તે કુળ નો ઉદ્ધાર Karyo Maa Te Kul No Uddhaar ખમકારી ખોડિયાર Khamkaari Khodiyar જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa જન્મ્યાં મોમડિયાને ઘેર Janmya Momdiyane Gher છ બહેનોની સંગાથ Chhah Bahenoni Sangaath લોકો ખોડી કહેતા તને Loko Khodi Kehta Tane પણ થઈ તું જગ વિખ્યાત Pan Thai Tu Jag Vikhyaat ખોડલ કેરી સહાયથી Khodal Keri Sahaaythi વરુડી કરતી કાજ Varudi Karti Kaaj પરચા કઈ જોવા મળ્યા Parcha Kai Jova Malya રા'નવઘણને સાચ Ra' Navghanne Saach ખોડલ કેરી સહાયથી Khodal Keri Sahaaythi જો દરિયો ઓળંગાય Jo Dariyo Olangay સમરે જે જે ભાવથી કામ Samare Je Je Bhaavthi Kaam તેનાં સફળ થાય Tena Safal Thaay દર્શન દીધા રાયને Darshan Didha Raine ખોડલ માઁ એ સાક્ષાત Khodal Maa Ae Saakshaat ધન્ય બની ગયુ જીવન Dhanya Bani Gayu Jeevan જગમાં થયો વિખ્યાત Jagma Thayo Vikhyaat જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય હો ખોડિયાર માઁ Jai Ho Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa જય જય ખોડિયાર માઁ Jai Jai Khodiyar Maa ત્રણ વરસની ઉંમરે Tran Varasni Ummare પરચા પૂરતી માય Parcha Poorti Maay હતી વરોળી વાંઝણી Hati Varoli Vaanjhani થઈ દુઝતી ગાય Thai Dujhati Gaay સોના રુપાની છડી પર Sona Rupani Chhadi Par લાલ ધજા અનુપમ Laal Dhaja Anupam પૂજે ખોડિયાર માતને Pooje Khodiyar Maatne વલ્લભીપુરના ભૂપ Vallabhipurna Bhoop ખોડલ કેરી કૃપાએ Khodal Keri Krupaae નિરોગી થયો રાજકુમાર Nirogi Thayo Rajkumar રોગ દોષ સૌ ચાલી ગયા Rog Dosh Sau Chaali Gaya થયુ મુખ તેજ અંબાર Thayu Mukh Tej Ambaar શિહોર કેરા ડુંગરે Shihor Kera Dungare કર્યો ખોડલ વાસ Karyo Khodal Vaas રંક રાય સૌ નમન કરે Rank Rai Sau Naman Kare માઁ પુરે સૌની આશ Maa Pure Sauni Aash Join Us ⦿ YouTube: http://bit.ly/NovaGujarati ⦿ Facebook:   / novaspiritualindia   ⦿ Instagram:   / nova.spiritual.india   ⦿ Android App: http://bit.ly/BhajanBhaktiApp ⦿ Website: https://www.medianova.in #KhodiyarChalisa #KhodiyarMaaSong #GujaratiBhajan