🌹ઊંચા નીચા જમનાજીના ઘાટ 🙏Ucha Nicha Jamnaji Na Ghat 🌹#God#kirtan #bhakti #like #share #sabscribe 🎉🌹
YAMUNA MANDAL
0:00 / 0:00
🌹ઊંચા નીચા જમનાજીના ઘાટ 🙏Ucha Nicha Jamnaji Na Ghat 🌹#God#kirtan #bhakti #like #share #sabscribe 🎉🌹
851 просмотр · 6 дней назад
YAMUNA MANDAL
463 подписчика
851 просмотр · 6 дней назад
#bhagwan #kirtan #shyam #કીર્તન #like#share #subscribe👍 🔔🙏
🌹હિંડોળા કીર્તન 🌹
ઊંચા નીચા જમુનાજીના ઘાટ, વાલો મારો હિંડોળે ઝુલે ને વાગે ઘુઘરી રે.
નીચી કદમ્બ કેરી દાળ, વાલો મારો હિંડોળે ઝુલે ને વાગે ઘુઘરી રે./
આંબા ડાળે કોયલડી ને વનમાં બોલે મોર.| છાઈ ઘટા ઘનઘોર... વાલો મારો...
કાને કુંડળ માથે મુગટ મુખે મોરલી સોહાય. મોરલી વગાડે મીઠા સૂર... વાલો મારો...
અંગે સોહે પીળા પીતાંબર જરકસી છે જામા. ગળે વૈજયંતી માળા કે.. વાલો મારો...
બાયે બાજુબંધ બેરખાને ઝાંઝર નો ઝમકાર.| એની શોભા તણો નહીં પાર... વાલો મારો...
શરદપૂનમની રાતડીને ચંદ્ર ચડ્યો આકાશ. રાસ ખેલે છે નંદલાલ... વાલો મારો.....
ભક્તો તો દર્શન માટે દોડી દોડી આવે.
હૈયામાં આનંદ અપાર..વાલો મારો...
ઊંચા નીચા જમનાજીના ઘાટ. વાલો મારો હિંડોળે જુલે ને વાગે ઘુઘરી રે.|
#હિંડોળા_કીર્તન_લખેલા #hindolakirtan #gujaratikirtar| #kirtan #ekadshi#એકાદશી
#અગિયારસ ના નવા ભજન લખેલા #adivaras #કીર્તન|
શ્રી યમુના મંડળ
🙏 જયશ્રી કૃષ્ણ🙏
🌹🌹🌹🌹🌹🙏🌹🌹🌹🌹🌹