Перейти к содержимому

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

Kiran Prajapati

0:00 / 0:00

Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો

4 695 386 просмотров · 1 г. назад
Kiran Prajapati
422 тыс. подписчиков
4 695 386 просмотров · 1 г. назад
Kiran Prajapati Presents... Mara Jivannu Gadu Hari Hakjo - DHUN - Kiran Prajapati - મારા જીવનનું ગાડું હરિ હકજો Singer: Kiran Prajapati Music: Manoj Vimal Mixing: Hardik Sagar Dhun Mandli: Botad Video: Vp Digital Studio Botad Editing: Sanjay Prajapati Disign: Lights View Light : Nilkanth Light Decoration Botad Lable: Kp Studio Lyrics: હરિ હકજો રે મારા જીવનનું ગાડું હકજો રે ભક્તિ ને જ્ઞાનના મેતો પૈડાં બનાવ્યા ધોંસરિ બનાવી રામ નામની રે કેવલ નામની રે ગાડાં માં બેઠા મારા સદગુરુ સ્વામી રાશ પરોણો એના હાથમા રે મારા જીવનનું ગાડું હકજો રે કાયા નગરીના ખેતર ખેડાવ્યા બીજ વવડાવ્યા રામ નામના રે કેવલ નામના રે ગંગા જમનાના પાણીડા પાયા તરવેણી ટપકાવજો રે મારા જીવનનું ગાડું હકજો રે વરસાદ વરસાવ્યા મેતો કેવલ જ્ઞાનના તેના અમર ફળ ચાખજો રે મારા જીવનનું ગાડું હકજો રે મહેતા નરસિંહના સ્વામી શામળિયા ચરણે રાખી પાર ઉતારજો રે મારા જીવનનું ગાડું હકજો રે _______________________________________________ Please Do Like, Share and Subscribe. #rambhajan #Dhun #prachin #desibhajan #ram #haribhajan #dhun #dhunMandal #dhunmandli #nonstop #nonstopDhunMandal #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #ramdhun #rambhajan #KiranPrajapatidhun #hanumanji #KpStudioOfficial #Kiran_Prajapati #Kiran_Prajapati_Official #Kiran_Prajapati_New_Song #KP_Studio_Official ▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️ If you like this video don't forget to share with others & also share your views Thank you આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video