Bhajan | Satsang | Sanivar | Surat | Bhanji Bapa | ઉગમ ફોજ | Ugam Foj | 15/08/2026 |
Lalsaheb Satsang Mandal
0:00 / 0:00
Bhajan | Satsang | Sanivar | Surat | Bhanji Bapa | ઉગમ ફોજ | Ugam Foj | 15/08/2026 |
531 просмотр · 2 недели назад
Lalsaheb Satsang Mandal
86 подписчиков
531 просмотр · 2 недели назад
🙏 જય સદગુરુદેવ 🙏
આ પવિત્ર સત્સંગ વાણીમાં મનુષ્ય જીવન, મનની શાંતિ, ગુરુનું સ્મરણ અને હરિના નામના મહિમા વિશે સુંદર આધ્યાત્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
🌺 સંતવાણી:
“અનેક રોગનું ઔષધ સાર,
મારે એક ગુરુજીનું નામ...”
રચના :- ત્રંબક સાહેબ(ઉગમ ફોજ)
વક્તા:- પૂ.ભાણજી બાપા
આ પવિત્ર વાણી આપણને સમજાવે છે કે જીવનના અનેક દુઃખો અને આંતરિક અશાંતિ વચ્ચે સદગુરુનું સ્મરણ અને હરિનામ કેટલું મહત્વનું છે.
🙏 મન મરડાઈ મૂકીને તમે ભજી લિયો હરિ
🙏 નામ રૂપી ઔશડનું સેવન કેવી રીતે કરવું
🙏 મોહનું તાળું ખોલવા માટેની ચાવી
🙏 ગુરુના નામ અને સદગુરુ શરણનું મહત્વ
━━━━━━━━━━━━━━━━━━
🌺 લાલ સાહેબ સત્સંગ મંડળ
🌺 ઉગમ ફોજ
🌺 ઉગમ સાહેબ
🌺 ઉગારામ દાદા
🌺 રવિ સાહેબ
🌺 ત્રંબક સાહેબ
🌺 ભાણ સાહેબ
🌺 રવિભાણ સંપ્રદાય
આ ચેનલ પર ગુજરાતી ભજન, સંતવાણી, સત્સંગ, ગુરુવાણી અને આધ્યાત્મિક વિચારોના વિડિયો નિયમિત રીતે શેર કરવામાં આવશે.
જો તમને આ સત્સંગ વાણી ગમે તો Video ને Like 👍 કરો, Share ↗️ કરો અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🙏 જય સદગુરુદેવ
🙏 જય ગુરુદેવ
━━━━━━━━━━━━━━
Search Queries :
ઉગમ ફોજ, ઉગમ સાહેબ, ઉગારામ દાદા, ઉગારામ બાપા, રવિ સાહેબ, રવિ સાહેબની વાણી, રવિ સાહેબ સત્સંગ, રવિ સાહેબ ભજન, ત્રંબક સાહેબ, ભાણ સાહેબ, રવિભાણ સંપ્રદાય, લાલ સાહેબ, લાલ સાહેબ સત્સંગ, લાલ સાહેબ સત્સંગ મંડળ, ગુજરાતી સંતવાણી, ગુજરાતી સત્સંગ, ગુજરાતી ભજન, ગુરુવાણી, સદગુરુ વાણી, સંતવાણી ભજન, ઉગમ ફોજ સત્સંગ, ઉગમ ફોજ ભજન, Ugam Foj, Ugam Saheb, Ugaram Dada, Ravi Saheb, Ravi Saheb Bhajan, Ravi Saheb Satsang, Trambak Saheb, Lal Saheb Satsang
#ઉગમફોજ #ઉગમસાહેબ #ઉગારામદાદા #રવિસાહેબ #ત્રંબકસાહેબ #લાલસાહેબ #રવિભાણસંપ્રદાય #સંતવાણી #ગુજરાતીસત્સંગ #ગુજરાતીભજન