Перейти к содержимому

ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ! ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં | Janprakash News Ground Report

Jan Prakash News (લોકોનો અવાજ જનતાનો પ્રકાશ)

0:00 / 0:00

ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ! ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં | Janprakash News Ground Report

81 просмотр · 3 дн. назад
Jan Prakash News (લોકોનો અવાજ જનતાનો પ્રકાશ)
163 подписчика
81 просмотр · 3 дн. назад
જનપ્રકાશ ન્યૂઝનું ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ! ​ગુજરાતમાં ચોમાસાની ખેંચના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાની ભારે અછત વચ્ચે પશુઓને બચાવવા મુશ્કેલ બન્યા છે. સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો નથી, ત્યારે જુઓ જનપ્રકાશ ન્યૂઝનો આ વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ અને જાણો ખેડૂતો તથા પશુપાલકોની ખરી સ્થિતિ.ગુજરાતમાં દુષ્કાળ જેવી સ્થિતિ! ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં | Janprakash News Ground ReportJanprakash News, Gujarat Drought Report, Gujarat Farmers Crisis, Ground Report Gujarat, Gujarat Water Scarcity, Pashupalako samasya Gujarat, Khedut Samachar, Gujarat Monsoon Update, Rain Deficit Gujarat, Gujarat News LiveJanprakashNews #GujaratDrought #GroundReport #GujaratFarmers #WaterScarcity #GujaratNews #KhedutSamachar