Jai Shri Pingaleshwar Mahadev 🚩 | પિંગળેશ્વર મહાદેવના દર્શન 🙏 | શ્રાવણ માસ Special Vlog |
mr_jadeja_9327
0:00 / 0:00
Jai Shri Pingaleshwar Mahadev 🚩 | પિંગળેશ્વર મહાદેવના દર્શન 🙏 | શ્રાવણ માસ Special Vlog |
217 просмотров · 4 недели назад
mr_jadeja_9327
555 подписчиков
217 просмотров · 4 недели назад
🚩 જય શ્રી પિંગળેશ્વર મહાદેવ 🙏
પવિત્ર શ્રાવણ માસમાં અમે પહોંચ્યા અબડાસાના રાપરગઢ ગામમાં આવેલા શ્રી પિંગળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. 🙏
આ વ્લોગમાં તમને મંદિરના દર્શન, ભક્તિમય વાતાવરણ, ભક્તોની સેવા, ભોજન પ્રસાદ અને મંદિરની નજીક આવેલા અરબી સમુદ્રના સુંદર નજારાનો અનુભવ કરાવીશું. 🌊🚩
જો તમને દેશી ગામડાનું જીવન, ધાર્મિક સ્થળો અને આવા પ્રવાસના વ્લોગ ગમે તો વીડિયો Like 👍 Comment 💬 Share 🔄 અને Subscribe 🔔 જરૂર કરજો.
કમેન્ટમાં લખજો: હર હર મહાદેવ 🔱🙏
#PingaleshwarMahadev #HarHarMahadev #Shravan #KutchVlog #Abdasa #RaparGadh #ArabianSea #GujaratiVlog #DesiVlog #MahadevDarshan