Перейти к содержимому

TORANIYO DUNGAR | તોરણીયો ડુંગર: પ્રકૃતિ, પરંપરા અને આસ્થાનો સંગમ | જન્માષ્ટમી મેળો

AMBICA VISION

0:00 / 0:00

TORANIYO DUNGAR | તોરણીયો ડુંગર: પ્રકૃતિ, પરંપરા અને આસ્થાનો સંગમ | જન્માષ્ટમી મેળો

53 108 просмотров · 11 дней назад
AMBICA VISION
13,9 тыс. подписчиков
53 108 просмотров · 11 дней назад
સહ્યાદ્રી પર્વતમાળાના ખોળે, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના મહુવાસ, ગોધાબારી અને સરા ગામની સરહદે આવેલો તોરણીયો ડુંગર એટલે અદ્ભુત પ્રકૃતિ, આદિવાસી સંસ્કૃતિ અને લોક-આસ્થાનો અનોખો સંગમ! આ વીડિયોમાં જુઓ આદિવાસી સમાજના આ પવિત્ર ધામની સફર, જ્યાં કુદરતી ગુફામાં બિરાજમાન છે માવલી દેવ અને વર્ષો જૂનું રામાપીરનું સ્થાનક. અહીં દર વર્ષે જન્માષ્ટમીના પવિત્ર દિવસે એક ભવ્ય મેળો ભરાય છે. જો તમે પણ સિટીના ઘોંઘાટથી દૂર પ્રકૃતિ સાથે આત્મિય સંવાદ સાધવા માંગતા હોવ, તો આ ડોક્યુમેન્ટ્રી તમારા માટે જ છે! સ્થળ: તોરણીયો ડુંગર (Toraniyo Dungar) નજીકના ગામો: ગોધાબારી, મહુવાસ, સરા તાલુકો: વાંસદા | જીલ્લો: નવસારી ઊંચાઈ: સમુદ્ર સપાટીથી આશરે ૫૦૦ મીટર (૧,૫૦૦ ફૂટ) મુખ્ય આકર્ષણ: કુદરતી ગુફા, માવલી દેવ, રામાપીરનું સ્થાનક અને જન્માષ્ટમીનો મેળો. 🚗 કેવી રીતે પહોંચવું (How to Reach): બીલીમોરા-વઘઈ સ્ટેટ હાઇવે (State Highway) પર આવેલા મહુવાસ ગામથી સરા તરફ જતાં ગોધાબારી નજીક આ ડુંગર આવેલો છે. ત્યાંથી કાચા રસ્તે થઈને ડુંગરનું ચઢાણ શરૂ થાય છે. 🔔 જો તમને આ ડોક્યુમેન્ટ્રી ગમી હોય તો વિડિયોને LIKE, SHARE અને ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલતા નહીં! 💬 તમારા વિચારો અને અનુભવો નીચે COMMENT માં ચોક્કસ જણાવો. #ToraniyoDungar #Vansda #Navsari #GujaratTourism #DangTourism #TribalCulture #NatureDocumentary #VansdaTourism #SahyadriMountains #GujaratiVlog