Перейти к содержимому

ગુજરાતી ખાંડવી બનાવવાની સરળ રીત 😍 | બજાર જેવી સોફ્ટ અને ટેસ્ટી ખાંડવી | Gujarati Khandvi Recipe

aneri vangi

0:00 / 0:00

ગુજરાતી ખાંડવી બનાવવાની સરળ રીત 😍 | બજાર જેવી સોફ્ટ અને ટેસ્ટી ખાંડવી | Gujarati Khandvi Recipe

1 191 просмотр · 1 мес. назад
aneri vangi
19,4 тыс. подписчиков
1 191 просмотр · 1 мес. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 નમસ્કાર મિત્રો! ❤️ સ્વાગત છે આપનું અમારી YouTube ચેનલ Aneri Vangi માં. આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ, સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવી ગુજરાતી ખાંડવી. 😋 ખાંડવી બનાવવાની આ સરળ રીતથી તમે ઘરે જ બજાર જેવી પરફેક્ટ ખાંડવી બનાવી શકશો. ચા સાથે નાસ્તામાં કે મહેમાનો માટે આ રેસીપી એકદમ પરફેક્ટ છે. વિડિયો ગમે તો Like 👍 કરો, Comment કરીને તમારો અભિપ્રાય જણાવો અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલ Aneri Vangi ને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 ❤️ તમારા પ્રેમ અને સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર. #Khandvi #GujaratiRecipe #AneriVangi #ખાંડવી #ખાંડવીરેસીપી #ગુજરાતીવાનગી #ગુજરાતીરેસીપી #Khandvi #KhandviRecipe #GujaratiKhandvi #GujaratiRecipe #GujaratiFood #BesanRecipe #IndianSnacks #HealthySnacks #EasyRecipe #Cooking #AneriVangi #recipe #recipes #cooking