Перейти к содержимому

|| PRAGAT CHARITAM || PART-2 PRABHUCHARANSWAMI #BAPS #bapspravachan #mahantswamimaharaj

GURU NO MAHIMA

0:00 / 0:00

|| PRAGAT CHARITAM || PART-2 PRABHUCHARANSWAMI #BAPS #bapspravachan #mahantswamimaharaj

1 173 просмотра · 5 л. назад
GURU NO MAHIMA
21,2 тыс. подписчиков
1 173 просмотра · 5 л. назад
|| PRAGAT CHARITAM || PART-1 to 8 PRABHUCHARANSWAMI #BAPS #bapspravachan #mahantswamimaharaj તમામ ભાગ ની લિંક નીચે મેસેજ માં આપેલ છે. પ્રગટ ભગવાન કે એમના મળેલા સંત એટલે પરમ એકાંતિક સત્પુરુષ એમના પૃથ્વી ઉપર ના અવતરણ નો હેતુ માત્ર મુમુક્ષો ને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા અને એમના લાડ કોડ પુરા કરવા માટે નો જ હોય છે, નર તનું દેહ ધરી ને પોતે પધાર્યા, આપણી સાથે આપણી જેવા થઈ ને રહ્યા તે મોટી કૃપા કહેવાય અને આપના દરેક પ્રશ્નો માં સુખ કે દુઃખ ના પ્રસંગો માં સદાય આપણને એક પથદર્શક તરીકે સાથે રહ્યા તે આપણું પરમ ભાગ્ય કહેવાય... બાહ્ય સ્થૂળ રીતે જોઈએ તો આપણી સાથે રહ્યા છે ને આપણી જેવા દેખાય છે પણ તે ખરેખર અલગ છે કેમ કે તે નિત્ય માયાથી પર છે માયાનો લેશ પણ નથી, એમની દરેક ક્રિયા અલૌકિક અને દિવ્ય છે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા સાધુતા ના શિખર સમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ના દર્શન કરવાથી જ અંતર માં આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેવો જ આનંદ અને અંતરમાં શાંતિ એમના દિવ્ય પ્રસંગો ને માણવાથી અને મનન કરવારથી થાય છે ,બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ના દિવ્ય લીલા ચરિત્રો ના કેટલાક ના જાણેલા પ્રસંગો ને માણીયે એક પ્રગટ ચરિત્રમ વિષયક ઉપર વિવિધ 8 ભાગમાં સંસ્થા ના વિદ્વાન સંત પૂજ્ય.પ્રભુચરણ સ્વામી ની રસાળ શૈલી માં...... પ્રગટ ચરિતત્રામૃત- ભાગ-1 to 8 PART-1    • || PRAGAT CHARITAM || PART-1  PRABHUCHARAN...   PART-2    • || PRAGAT CHARITAM || PART-2  PRABHUCHARAN...   PART-3    • || PRAGAT CHARITAM || PART-3  PRABHUCHARAN...   PART-4    • || PRAGAT CHARITAM || PART-4  PRABHUCHARAN...   PART-5    • || PRAGAT CHARITAM || PART-5  PRABHUCHARAN...   PART-6    • || PRAGAT CHARITAM || PART-6  PRABHUCHARAN...   PART-7    • || PRAGAT CHARITAM || PART-7  PRABHUCHARAN...   PART-8    • || PRAGAT CHARITAM || PART-8  PRABHUCHARAN...   આપને પસંદ આવે તો આગળ બીજા ને મોકલજો અને આ ચેનલ ને subscribe કરજો... Facebook page-   / gurunomahima   जय स्वामी नारायण If u like this video plz like and share this video and also sucbrcribe this channel for more video.... tyagvatsalswami,gurunomahima,mahantswamikatha,motivationkatha,janmangalswami,pramukhvani,prabhucharanswami,gyanvatsalswami,aatmatrupswami,aprumuniswami,bapskatha,livesabha,pujadarshan,swaminomahima,satsangkatha,PRAGAT CHARITAM, PART-1, #BAPS,#BAPSPRAVACHAN,#PRABHUCHARANSWAMI,ravi sabha baps,gharsabha,swaminarayan,nilkanth,mahant charitam,baps kirtan,prabhuswami,baps katha varta,baps katha,neelkanth,brahmvihariswami,adarshjivanswami,bapschannal,baps surat mandir,baps surat live.