Love Marriage સામે વરસડા ગામનો ફતવો, ગામમાં પ્રેમ લગ્ન કરનારને No Entry
Gujarat Tak
0:00 / 0:00
Love Marriage સામે વરસડા ગામનો ફતવો, ગામમાં પ્રેમ લગ્ન કરનારને No Entry
7 444 просмотра · 22 часа назад
Gujarat Tak
1,5 млн подписчиков
7 444 просмотра · 22 часа назад
હાલોલના વરસડાના ગ્રામજનોએ પ્રેમ લગ્ન કરતા યુવક-યુવતીને લઈ ઠરાવ કર્યો. ગામના કોઈપણ સમાજ કે માતા પિતાની સંમતિ વિના છોકરો કે છોકરી ભાગીને લગ્ન કરશે તો તેને ગામમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એક રીતે આ વાત હાસ્યાસ્પદ લાગે પણ આ થયું છે. સીધી વાત છે કે તમે સંવિધાન દ્વારા મળેલા અધિકાર પર તરાપ ન મારી શકો. પોતાની મરજીની વ્યક્તિ સાથે લગ્ન કરવા અને જીવન જીવવનું દરેક લોકોનો અધિકાર છે. પરંતુ પંચમહાલના વરસડામાં કઈ અલગ જ ચાલી રહ્યું છે.
#lovemarriage #kinjalrabari #varsada #panchamahal
------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Watsapp: Watsapp: http://surl.li/pkeoj
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: https://www.instagram.com/
LinkedIn: / gujarat-tak