ઘૂંટણના દુખાવાથી મુક્તિ: ઓપરેશન વગર કેવી રીતે સાજા થવું? | Health Granth | JointReplacement
Health Granth
0:00 / 0:00
ઘૂંટણના દુખાવાથી મુક્તિ: ઓપરેશન વગર કેવી રીતે સાજા થવું? | Health Granth | JointReplacement
1 793 просмотра · 7 месяцев назад
Health Granth
17 тыс. подписчиков
1 793 просмотра · 7 месяцев назад
ઘૂંટણના દુખાવાથી મુક્તિ: ઓપરેશન વગર કેવી રીતે સાજા થવું? | Health Granth | JointReplacement | Dr. Priyank Gupta
નમસ્કાર મિત્રો, Health Granth માં તમારું સ્વાગત છે.
શું તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો અને ઓપરેશનથી ડરો છો? તો આ પૉડકાસ્ટ તમારા માટે છે!
આજના વિડિયોમાં આપણી સાથે છે HCG Hospitals, Ahmedabad ના જાણીતા Sr. Consultant Joint Replacement Surgeon ડૉ. પ્રિયંક ગુપ્તા. તેમણે અત્યાર સુધી 35,000 થી વધુ દર્દીઓને ઓપરેશન વગર ઘૂંટણના દુખાવામાંથી રાહત અપાવી છે.
આ વિડિયોમાં આપણે જાણીશું:
✅ કેવી રીતે ઓપરેશન વગર ઘૂંટણનો દુખાવો મટી શકે?
✅ કયા પ્રકારની થેરાપી અને કસરત અસરકારક છે?
✅ જો સર્જરી કરાવવી જ પડે, તો કઈ ટેકનોલોજી શ્રેષ્ઠ છે?
✅ ઘૂંટણના દર્દીઓ માટે સાચી સારવાર પદ્ધતિ કઈ?
ડૉક્ટર વિશે વધુ માહિતી:
👨⚕️ Dr. Priyank Gupta (Joint Replacement Specialist)
🏥 HCG Hospitals, Ahmedabad
================================
અમારી ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય તમને સરળ ગુજરાતી ભાષામાં સચોટ આરોગ્ય માહિતી પહોંચાડવાનો છે. અમે એક્સપર્ટ ડોક્ટરો સાથે મળીને તમને રોગોના લક્ષણો, ઈલાજ અને સસ્તી તથા મફત સારવાર ક્યાં મળશે તેનું સચોટ માર્ગદર્શન આપીએ છીએ.
================================
જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડિયોને LIKE કરજો અને ચેનલને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં.
Follow Us on Social Media
Instagram: / healthgranthofficial
Facebook: / healthgranthofficial
📧 For Business Inquiries: healthgranth@gmail.com
================================
⚠️ Disclaimer (ખાસ નોંધ): આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત શૈક્ષણિક અને જાગૃતિ (Educational Purposes Only) માટે છે. કોઈપણ દવા, ઉપચાર કે ઓપરેશન કરાવતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. Health Granth ચેનલ કોઈપણ પ્રકારના નુકસાન માટે જવાબદાર નથી.
The information provided in this video is for educational and awareness purposes only. Please consult your doctor before taking any medicine, treatment or surgery. Health Granth Channel is not responsible for any kind of damage.
================================
#healthgranth #gujaratihealthtips #arogya #swasthya #medicalguide #bestdoctor #gujaratipodcast #healtheducation #DrPriyankGupta #kneepainrelief #nosurgery #kneepainsolution #hcghospital #ahmedabaddoctors #jointreplacement #jointpain #gujaratihealthtips #35000Patients #healthpodcast #jointreplacementsurgeon
Knee pain relief without surgery in Gujarati, Dr. Priyank Gupta 35000 patients knee treatment, Best Joint Replacement Surgeon Ahmedabad, Ghutna na dukhava mate kasrat, Knee treatment without operation Gujarati,
Health Granth knee pain podcast, HCG Hospital orthopedic specialist, Ghutna ni sarvar Dr Priyank Gupta, Joint pain treatment options Gujarati