Перейти к содержимому

દ્વારિકા નો રાજા | Dwarika No Raja | Krishna Thakor | Dwarkadhish Song 2026

Mahalaxmi Studio dahegam

0:00 / 0:00

દ્વારિકા નો રાજા | Dwarika No Raja | Krishna Thakor | Dwarkadhish Song 2026

3 945 просмотров · 2 мес. назад
Mahalaxmi Studio dahegam
19,6 тыс. подписчиков
3 945 просмотров · 2 мес. назад
દ્વારિકા નો રાજા | Dwarika No Raja | Krishna Thakor | Dwarkadhish Song 2026 👉🏻 ❖ Mahalaxmi Audio Present ... ♫ Title :- Dwarika No Raja ♫ Producer : Dilip Thakor ♫ Lebal : Mahalaxmi Audio 👉🏻 Audio Credit ♫ Singer : Krishna Thakor ♫ Compose - Dilip Thakor ♫ Lyrics : Kishan Thakor ♫ Music : Dilip Thakor _ Bhavesh thakor ♫ Edit - Bhavesh Thakor ♫ Recording : Mahalaxmi Recoding Studio-Kesharpur Song Lyrics - દ્વારિકા નગરી નો રાજા પ્યારો પ્યારો લાગે રે... સોનાની નગરી નો રાજા વાલો વાલો લાગે રે જશોદાનો ઝાયો તું તો માખણ ચોરનારો રે નંદજી નો લાલ તું તો મોહન મોરલીવાળો રે ગાયો નો ગોવાળ મારો કાનજી કમણગારો રે સોનાની નગરી નો રાજા વાલો વાલો લાગે રે ------------------------------------------------- ઉંચા તારા દેવળ શોભે બાવનગજની ધજાયું ફરકે બાવનગજની ધજાયું ફરકે... 2 ચારેકોર દરિયો ને વચમાં બેઠો ઠાકર મારો રે... રાધાજી નો શ્યામ તુંતો કાનજી કમણગારો હે ગોમતી ના ઘાટે વાલા તું તો વસનારો રે પીળા પીતામ્બરી વાઘા માથે મોરપીંછ વાળો રે દ્વારિકા નગરી નો રાજા પ્યારો પ્યારો લાગે રે... સોનાની નગરી નો રાજા વાલો વાલો લાગે રે ------------------------------------------------- હે ઠાઠ માઠ ને રૂડું રજવાડું લાગે છે વાલા બઉ રૂપાળું લાગે છે વાલા બઉ..2 સોનાના હિંડોળે જોણે ઝૂલે ઠાકર મારો રે.. રાધાજી નો શ્યામ તુંતો કાનજી કમણગારો આખા રે જગતનો તું તો નાથ રે કેવાયો રે સૌના મનની વાત ઠાકર તુંતો જોણનારો રે દ્વારિકા નગરીનો તુંતો નગરશેઠ કેવાયો રે સોનાની નગરી નો રાજા વાલો વાલો લાગે રે ______________________________________ Mare Bij Bharva Javu -    • મારે બીજ ભરવા જાવું | Mare Bij Bharva Javu...   ______ 👉🏻 ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to Official " Mahalaxmi Audio " Youtube Channel. ❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You. ❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા. 👉🏻 ❖ " Do Subscribe, Like And Share " #dwarikanoraja #krishnathakor #newsong2026 #krishnathakornewsong #gujratisong dwarika no raja krishna thakor krishna thakor new song dwarika no nath dwarika no nath maro dwarika no raja krishna thakor new krishna thakor song dwarikadhis song krishna new song new song krishna thakor, new song 2026 dwarika video mahalxmi studio dahegam new krishna thakor na geet krishna thakor krishna bhagavan song new song krishna dwarika krishna songs, gujrati song latest song દ્વારિકાનો રાજા ક્રિષ્ના ઠાકોર kanha song, krishna song dwarikadhish