સમુદ્ર કિનારે આવેલું ચમત્કારી ખીમેશ્વર મહાદેવ મંદિર | Porbandar Khimeshwar Mahadev Temple|
PRAKASH BHUVA VLOG
0:00 / 0:00
સમુદ્ર કિનારે આવેલું ચમત્કારી ખીમેશ્વર મહાદેવ મંદિર | Porbandar Khimeshwar Mahadev Temple|
446 просмотров · 2 месяца назад
PRAKASH BHUVA VLOG
19,1 тыс. подписчиков
446 просмотров · 2 месяца назад
🙏 હર હર મહાદેવ 🙏
આ વિડિયોમાં અમે તમને પોરબંદર નજીક આવેલા કુછડી ગામના સમુદ્ર કિનારે સ્થિત ભવ્ય અને પ્રાચીન ખીમેશ્વર મહાદેવ મંદિરના સંપૂર્ણ દર્શન કરાવીશું.
આ ડોક્યુમેન્ટરીમાં તમે જાણી શકશો:
✅ ખીમેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ
✅ મંદિરનું ધાર્મિક મહત્વ
✅ સમુદ્ર કિનારે આવેલું અદભુત શિવધામ
✅ મંદિરના દર્શન અને સંપૂર્ણ પરિસર
✅ સ્થાનિક માન્યતાઓ અને રસપ્રદ માહિતી
✅ ભક્તો માટે ઉપયોગી માહિતી
જો તમને સનાતન ધર્મ, પ્રાચીન મંદિરો અને ગુજરાતના ઐતિહાસિક સ્થળો વિશે જાણવું ગમે છે, તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ.
🔱 Har Har Mahadev 🔱
👉 વિડિયો ગમ્યો હોય તો Like કરો, Share કરો અને અમારી ચેનલ Prakash Bhuva Vlog ને Subscribe કરીને Bell Icon જરૂર દબાવો.
જય ભોલેનાથ ❤️
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ↗️ અને Subscribe 🔔 કરવાનું ના ભૂલશો.
------------------------------------------------------------------------------------------
Follow Us On 📢
► ▷ YouTube : / @prakashbhuvanm
► ⓕ Facebook : https://www.facebook.com/profile.php?...
► ◉ Instagram : https://www.instagram.com/prakashbhuv...
For Business Enquiry ⤵️
✉︎ : prakashbhuvanm@gmail.com
📞 : +91 83204 25950
------------------------------------------------------------------------------------------
નમસ્કાર મિત્રો,
હું આપનો મિત્ર પ્રકાશ ભૂવા
અમારી યુટયુબ ચેનલમાં આપનું સ્વાગત કરુ છું
મિત્રો અમારી ચેનલમા આપને સનાતનધર્મની વાતો અને આધ્યાત્મિક સ્થાનો તેમજ માનવજીવનમાં કોઈપણ એવી સેવાકીય સંસ્થાઓ કે જે ખરેખર માનવસેવાના ઉત્કર્ષ માટે કામો કરી રહી હોય. તેવી સંસ્થાઓનો પરીચય અને આપણી ભાતીગળ સંસ્કૃતિને એટલે કે ગ્રામ્ય સંસ્કૃતિ ને પણ આ ચેનલના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ હશે.
#prakashbhuvavlog #KhimeshwarMahadev #Mahadev #HarHarMahadev #Porbandar #Gujarat #ShivTemple #SanatanDharma #Temple #GujaratiVlog #TravelVlog #PrakashBhuvaVlog #HinduTemple #Shiva #Devotional #Documentary
Your queries:
Khimeshwar Mahadev Temple
Khimeshwar Mahadev Porbandar
Porbandar Shiv Mandir
Kuchhdi Village Temple
Gujarat Ancient Temple
Gujarat Mahadev Temple
Sea Side Shiva Temple
Hidden Temple in Gujarat
Porbandar Tourism
Gujarat Religious Places
Mahadev Documentary
Sanatan Dharma
Shiv Mandir Gujarat
Prakash Bhuva Vlog
જય સનાતન ધર્મ... જય ગરવી ગુજરાત..
-ધન્યવાદ
------------------------------------------------------------------------------------------