Перейти к содержимому

🌊🔱 સમુદ્ર મંથનથી નીલકંઠ મહાદેવ સુધી… 🔱🌊

શ્રી કે.એસ.શાહ પ્રાથમિક વિદ્યાવિહાર - વટાદરા

0:00 / 0:00

🌊🔱 સમુદ્ર મંથનથી નીલકંઠ મહાદેવ સુધી… 🔱🌊

16 просмотров · 2 недели назад
શ્રી કે.એસ.શાહ પ્રાથમિક વિદ્યાવિહાર - વટાદરા
4 подписчика
16 просмотров · 2 недели назад
🌊🔱 સમુદ્ર મંથનથી નીલકંઠ મહાદેવ સુધી… 🔱🌊 સમુદ્ર મંથનમાંથી નીકળેલા ભયંકર વિષને ભગવાન શિવજીએ લોકકલ્યાણ માટે પોતાના કંઠમાં ધારણ કર્યું અને “નીલકંઠ” તરીકે ઓળખાયા. 🕉️💙 આ પૌરાણિક પ્રસંગને શ્રી કે.એસ.શાહ પ્રાથમિક વિદ્યાવિહાર, વટાદરાના વિદ્યાર્થીઓએ સુંદર નૃત્ય અભિનય દ્વારા જીવંત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. 💃✨ 🙏 ત્યાગ, કરુણા અને લોકકલ્યાણનો અદ્ભુત સંદેશ આપતું આ સુંદર પ્રસ્તુતિ… 🙏 🔱 હર હર મહાદેવ! 🔱 🕉️ ૐ નમઃ શિવાય 🕉️ #વટાદરા #vatadara #schoolactivity