Перейти к содержимому

રાત્રે ચોકમાં કેવું ડેકોરેશન થયું? 💡✨ | Janmashtami Vlog 2026 | nayan1vlogs

Nayan 1 vlogs

0:00 / 0:00

રાત્રે ચોકમાં કેવું ડેકોરેશન થયું? 💡✨ | Janmashtami Vlog 2026 | nayan1vlogs

11 просмотров · 13 часов назад
Nayan 1 vlogs
2,01 тыс. подписчиков
11 просмотров · 13 часов назад
આ વર્ષે જન્માષ્ટમીના તહેવાર માટે અમારા ચોકને અદભૂત ડેકોરેશનથી સજાવવામાં આવ્યો છે! 🎉 શક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત આ મહોત્સવમાં રાત્રે રોશનીથી ઝગમગી ઉઠતો માહોલ જોવા લાયક હતો. અમે આ વ્લોગમાં એ જ રંગબેરંગી ડેકોરેશન અને બાળ કૃષ્ણના મનમોહક દર્શન તમારી સાથે શેર કર્યા છે. જુઓ અને તમે પણ અનુભવો એ ગોકુલ જેવો માહોલ. જય શ્રી કૃષ્ણ! 🙏✨ રાત્રે ચોકમાં કેવું ડેકોરેશન થયું? 💡✨ | Janmashtami Vlog 2026 | nayan1vlogs #JanmashtamiVlog #JanmashtamiDecoration #KrishnaJanmashtami #Gokulashtami #DahiHandi #JayShreeKrishna #Janmashtami2026 #VlogInGujarati #GujaratiVlog #FestivalDecoration #LightingDecoration #LadduGopal #BalKrishna #KrishnaBhakti #FestivalOfIndia #TraditionalVlog