🪔દિવાળીની સાંજની પૂજા વિધિ 2026 | શુભ મુહૂર્ત સાથે | લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? Diwali Puja Vidhi
Sampurna gyan gujarati
0:00 / 0:00
🪔દિવાળીની સાંજની પૂજા વિધિ 2026 | શુભ મુહૂર્ત સાથે | લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? Diwali Puja Vidhi
425 просмотров · 2 ч назад
Sampurna gyan gujarati
112 тыс. подписчиков
425 просмотров · 2 ч назад
🪔દિવાળીની સાંજની પૂજા વિધિ 2026 | શુભ મુહૂર્ત સાથે | લક્ષ્મી પૂજા કેવી રીતે કરવી? Diwali Puja Vidhi
#દિવાળી #દિવાળી2026 #દિવાળીનીપૂજા #દિવાળીનીપૂજાવિધિ #સાંજનીપૂજા #લક્ષ્મીપૂજા #લક્ષ્મીપૂજામુહૂર્ત #Diwali2026 #DiwaliPuja #DiwaliPujaVidhi #DiwaliEveningPuja #LakshmiPuja #LakshmiPujaMuhurat #GaneshPuja #DiwaliSpecial #GujaratiBhakti #HappyDiwali
🙏 જય શ્રીકૃષ્ણ 🙏
દિવાળીના પવિત્ર દિવસે સાંજના સમયે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. પરંતુ દિવાળીની સાંજની પૂજા કયા શુભ મુહૂર્તમાં કરવી? પૂજાની શરૂઆત કેવી રીતે કરવી? કઈ સામગ્રી લેવી અને માતા લક્ષ્મીની પૂજા એકદમ સરળ અને સાચી રીતે કેવી રીતે કરવી?
તો મિત્રો, આજના આ વીડિયોમાં આપણે જાણીશું દિવાળીની સાંજની સંપૂર્ણ અને સરળ પૂજા વિધિ, શુભ મુહૂર્ત સાથે. 🪔🌺
🪷 દિવાળી 2026 – સાંજની લક્ષ્મી પૂજાનું મુહૂર્ત (વડોદરા)
📅 તારીખ: 8 નવેમ્બર 2026, રવિવાર
🪔 લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત: સાંજે 6:21 થી રાત્રે 8:19 વાગ્યા સુધી
🌺 પ્રદોષ કાળ: સાંજે 5:56 થી રાત્રે 8:30 વાગ્યા સુધી
✨ આ વીડિયોમાં ખાસ જાણીશું:
🙏 દિવાળીની સાંજની સરળ અને સાચી પૂજા વિધિ
🪷 માતા લક્ષ્મીની પૂજા કેવી રીતે કરવી?
🌺 ભગવાન ગણેશની પૂજા કરવાની રીત
🪔 પૂજામાં કઈ સામગ્રી લેવી?
📖 પૂજા દરમિયાન કયા મંત્રો બોલવા?
✨ દીવો અને આરતી કરવાની સાચી રીત
🌼 ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના
🙏 લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત અને યોગ્ય સમય
મિત્રો, દિવાળીના આ પવિત્ર અવસરે શ્રદ્ધા અને ભક્તિભાવથી માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશની પૂજા કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરો.
📌 Diwali 2026 | Diwali Evening Puja Vidhi | Lakshmi Puja Muhurat | Lakshmi Ganesh Puja | Diwali Puja in Gujarati
વિડિયો અંત સુધી જરૂર જુઓ. માહિતી ગમે તો Like 👍 કરો, પરિવાર અને મિત્રો સાથે Share કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી YouTube ચેનલ Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
🙏 બોલો મહાલક્ષ્મી માતાની જય!
🙏 બોલો વિઘ્નહર્તા ભગવાન ગણેશની જય!
🪔 આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ!
દિવાળીની પૂજા વિધિ, દિવાળીની સાંજની પૂજા, દિવાળી 2026, દિવાળી પૂજા શુભ મુહૂર્ત, દિવાળીની પૂજા ક્યારે કરવી, દિવાળીની સાચી પૂજા વિધિ, દિવાળીની સરળ પૂજા, લક્ષ્મી પૂજા વિધિ, લક્ષ્મી પૂજા મુહૂર્ત 2026, દિવાળી સાંજની આરતી, માતા લક્ષ્મી પૂજા, ગણેશ લક્ષ્મી પૂજા, દિવાળી પૂજા ગુજરાતી, દિવાળી પૂજા સામગ્રી, દિવાળી પૂજા કેવી રીતે કરવી, Diwali 2026, Diwali Puja Vidhi, Diwali Evening Puja, Diwali Puja Muhurat 2026, Lakshmi Puja 2026, Lakshmi Puja Vidhi, Lakshmi Ganesh Puja, Diwali Shubh Muhurat, Diwali Puja at Home, Diwali Special, Gujarati Diwali Puja, Gujarati Bhakti, Hindu Festival 2026