ગુજરાતી મગની દાળના દાળવડા બનાવવાની પરફેક્ટ રીત | Perfect Moong Dalvada Recipe | Mag Daal Na Dalvada
Kailash Food
0:00 / 0:00
ગુજરાતી મગની દાળના દાળવડા બનાવવાની પરફેક્ટ રીત | Perfect Moong Dalvada Recipe | Mag Daal Na Dalvada
89 713 просмотров · 2 месяца назад
Kailash Food
22,3 тыс. подписчиков
89 713 просмотров · 2 месяца назад
જો તમે બહાર જેવા કરકરા, અંદરથી નરમ અને સ્વાદિષ્ટ ગુજરાતી મગની દાળના દાળવડા ઘરે બનાવવાની પરફેક્ટ રીત શોધી રહ્યા છો, તો આ વિડિયો તમારા માટે છે. આ વિડિયોમાં મગની દાળના દાળવડા બનાવવાની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવવામાં આવી છે જેથી તમારા દાળવડા દરેક વખતે એકદમ પરફેક્ટ બને. ચા સાથે, વરસાદી મોસમમાં અથવા સાંજના નાસ્તા તરીકે આ ક્રિસ્પી દાળવડા દરેકને ખૂબ જ પસંદ આવશે. અને સાથે સાથે અમે તમને આ વીડિયોમાં અમારા ટેરેસ ગાર્ડનની સફળે પણ લઈ જઈશું. જો વિડિયો ગમે તો Like કરો, Share કરો, Channel ને Subscribe કરો અને Bell Icon દબાવવાનું ભૂલશો નહીં.
#MagDalvada #MoongDalvada #GujaratiRecipe #DalvadaRecipe