Gujju Love Guru: ગુજ્જુભાઈના અંતિમ વિડીયો અને અકસ્માત પર મિત્ર વાહતાભાઈનો મોટો ખુલાસો
Gujarat First
0:00 / 0:00
Gujju Love Guru: ગુજ્જુભાઈના અંતિમ વિડીયો અને અકસ્માત પર મિત્ર વાહતાભાઈનો મોટો ખુલાસો
96 729 просмотров · 17 часов назад
Gujarat First
692 тыс. подписчиков
96 729 просмотров · 17 часов назад
લોકપ્રિય કોમેડિયન Chandan Rathod (Gujju) ના અકાળે અવસાનથી સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 17 સપ્ટેમ્બરના રોજ શું બન્યું હતું? અકસ્માત પહેલાં છેલ્લી મુલાકાતમાં શું વાત થઈ હતી અને "જીવનનું અંતિમ સત્ય મોત છે..." તે વિડીયો પાછળની સાચી હકીકત શું હતી? આ તમામ સવાલોના ખુલાસા Chandan Rathod ના પરમ મિત્ર Amarsinh Thakor (Vahta) એ Gujarat First ના પત્રકાર Vikas Makwana સાથેની ખાસ વાતચીતમાં કર્યા છે.
વિડીયોમાં મુખ્ય મુદ્દાઓ:
00:40 - 17 સપ્ટેમ્બરની સવાર અને છેલ્લી મુલાકાત
00:54 - ભાભર હરિધામ ગૌશાળા પાસે થયેલો અકસ્માત
01:25 - પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ
02:15 - "જીવનનું અંતિમ સત્ય મોત છે..." તે રીલનું રહસ્ય
03:15 - અકસ્માત કે ષડયંત્ર? પોલીસ તપાસની વિગત
04:15 - પરિવાર અને નાના બાળકો માટે સહાયની અપીલ
05:32 - 2017થી શરૂ થયેલી અતૂટ મિત્રતાની યાદો
06:46 - સુઈગામ ખાતે બેસણું
પરિવાર માટે સહાયની નમ્ર અપીલ:
Chandan Rathod ના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, પત્ની, બે માસૂમ બાળકો અને એક નાનો ભાઈ છે. સમગ્ર પરિવારમાં કમાનાર તેઓ એકમાત્ર આધાર હતા. તમામ ચાહકો અને શુભેચ્છકોને નમ્ર વિનંતી છે કે યથાશક્તિ આર્થિક સહાય આપી આ દુઃખની ઘડીમાં પરિવારને ટેકો પૂરો પાડો.
#Gujju #ChandanRathod #GujjuLoveGuru #AmarsinhThakor #Vahta #BhabharAccident #Suigam #GujaratFirst #GujaratNews #BreakingNews