24 Hours Inside The Temple, Ambaji | Official Documentary | સેવા, શ્રદ્ધા અને શક્તિ | 4K Resolution
Ambaji Temple Official
0:00 / 0:00
24 Hours Inside The Temple, Ambaji | Official Documentary | સેવા, શ્રદ્ધા અને શક્તિ | 4K Resolution
2 197 просмотров · 10 часов назад
Ambaji Temple Official
67 тыс. подписчиков
2 197 просмотров · 10 часов назад
24 કલાક અંબાજી મંદિરમાં… મા અંબાના પાવન ધામની એક એવી યાત્રા, જ્યાં દરેક ક્ષણમાં છે સેવા, શ્રદ્ધા અને શક્તિ.
આ છે “24 Hours Inside The Temple, Ambaji” શ્રી આરાસુરી અંબા માતાજીના પવિત્ર ધામને નજીકથી અનુભવવાનો એક નમ્ર પ્રયાસ.
કેટલાક ધામ માત્ર જોવાતા નથી…અનુભવાતા હોય છે.
સવારની પ્રથમ આરતીથી લઈને રાતના અંતિમ પ્રહર સુધી, આ ડોક્યુમેન્ટ્રી અંબાજી મંદિરના 24 કલાકની યાત્રા રજૂ કરે છે જ્યાં ભક્તિ માત્ર પ્રાર્થનામાં નહીં, પરંતુ સેવા, સમર્પણ, નમ્રતા અને અતૂટ શ્રદ્ધામાં જીવંત થાય છે.
આ ડોક્યુમેન્ટ્રી શ્રી આરાસુરી અંબા માતાજીના પાવન ચરણોમાં હૃદયપૂર્વકની અને નમ્ર અર્પણ છે.
આ ફિલ્મ તમારી શ્રદ્ધાને વધુ મજબૂત કરે, સેવાની ભાવનાને પ્રેરણા આપે અને તમને મા અંબાની દિવ્ય શક્તિ સાથે વધુ નજીકથી જોડે એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
જો આ ડોક્યુમેન્ટ્રી તમારા હૃદયને સ્પર્શે, તો તેને Like, Share અને Subscribe કરીને આ ભક્તિમય યાત્રાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં અમારો સાથ આપશો.
24 HOURS INSIDE THE TEMPLE, AMBAJI
Song Credits -
Jay Aadhya Shakti Aarti By Falguni Pathak
#ambaji #ambajitemple #24hoursinsidethetempleambaji #seva #shraddha #shakti #shaktipeeth #gujarat #banaskatha #gujarattourism