Перейти к содержимому

ગુજરાતીઓેને વિદેશમાં પગ મૂકતા જ શેનું શૂરાતન ચઢે છે? Indian Culture vs Civic Sense

I am Gujarat

0:00 / 0:00

ગુજરાતીઓેને વિદેશમાં પગ મૂકતા જ શેનું શૂરાતન ચઢે છે? Indian Culture vs Civic Sense

15 251 просмотр · 3 месяца назад
I am Gujarat
170 тыс. подписчиков
15 251 просмотр · 3 месяца назад
ચીનની દીવાલ પર અને વિયેતનામના એરપોર્ટ પર ગરબા કરતા તેમજ ટોક્યોમાં ડિઝનીલેન્ડમાં એન્ટ્રી પોઈન્ટ જમવા બેસી ગયેલા ગુજરાતીઓના ફોટો અને વિડીયો છેલ્લા દસેક દિવસમાં ખાસ્સા વાયરલ થતાં લોકો ગુજરાતીઓની મજાક ઉડાવી રહ્યા છે. શું રીલ બનાવવાના ચક્કરમાં કે પછી સિવિક સેન્સના અભાવમાં આપણે ખુદ આપણી છબી ખરાબ કરી રહ્યા છીએ?