Перейти к содержимому

સગા ભાઈઓ અને પરિવાર વિશેના અનુભવો | ૩૫ વર્ષની અનોખી દોસ્તી અને ધીરુભાઈની કહાની | વૃદ્ધોની વાતો EP 10

Vruddho ni vaato

0:00 / 0:00

સગા ભાઈઓ અને પરિવાર વિશેના અનુભવો | ૩૫ વર્ષની અનોખી દોસ્તી અને ધીરુભાઈની કહાની | વૃદ્ધોની વાતો EP 10

1 650 просмотров · 3 нед. назад
Vruddho ni vaato
147 подписчиков
1 650 просмотров · 3 нед. назад
જ્યારે મુશ્કેલી આવે ત્યારે લોહીના સગા પણ મોઢું ફેરવી લે છે, પરંતુ સાચા મિત્રો પરિવાર બનીને સાથે ઊભા રહે છે. 'વૃદ્ધોની વાતો' ના એપિસોડ ૧૦ માં મળો ધીરુભાઈ મિસ્ત્રીને, જેમણે પોતાના જીવનના ૩૫ થી વધુ વર્ષો એક મિત્રના ઘરે પરિવારની જેમ વિતાવ્યા. મંદિરના ભજનથી શરૂ થયેલી આ દોસ્તી કેવી રીતે ગાઢ મિત્રતા અને પરિવારમાં ફેરવાઈ, તેની હૃદયસ્પર્શી અને અનકહી વાતો જાણવા માટે આખો વિડિઓ જરૂર જુઓ! #VrudhoniVaato #SadbhavnaVruddhashram #UnfilteredPodcast #TrueFriendship #GujaratiPodcast #InspirationalStories #Rajkot