Перейти к содержимому

બેક્ટેરિયા | જીવનકાળ | ફાયદા-નુકશાન | કેટલી વખત આપવા | નયન ગોધવિયા

ReAgri

0:00 / 0:00

બેક્ટેરિયા | જીવનકાળ | ફાયદા-નુકશાન | કેટલી વખત આપવા | નયન ગોધવિયા

42 197 просмотров · 2 года назад
ReAgri
24,5 тыс. подписчиков
42 197 просмотров · 2 года назад
ખેતીની વર્તમાન પરિસ્થિતિ જોઈને, ખેડૂતો હવે ફાયદાકારક બેક્ટેરિયાનો ઉપયોગ કરતાં શરૂ થઈ રહ્યા છે. ત્યારે, તેમના મનમાં સામાન્ય એવો પ્રશ્ન રહેતો હોય છે કે બેક્ટેરિયા એક વખત આપી દીધા પછી, પાછા શા માટે આપવા જોઈએ. ગઈ વખતે આપેલ બેક્ટેરિયા જમીનમાં એનું કામ આપતા જ હશે ને.. એ પ્રશ્નોના વાદળોને દૂર કરી બેક્ટેરિયા વિશેનું વિજ્ઞાન, તેના પ્રકાર, જીવનકાળ અને ફાયદા-નુકશાનની રસપ્રદ મહિતીસભર વાત આ વિડીયોમાં કરવામાં આવેલી છે. વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરી શકો છો. #bacteria #7star #reagri #agriculture #sustainableagriculture #biofertilizer #organic #education #natural #microbes #fungus #aerobic #anaerobic #rewards #application #farming