Перейти к содержимому

અંબે મા નો સાચો ઇતિહાસ | અંબાજી મંદિરની રહસ્યમય અને ઐતિહાસિક કહાની /Ambaji Mata Gujarati Documentary

Black Files Gujarati

0:00 / 0:00

અંબે મા નો સાચો ઇતિહાસ | અંબાજી મંદિરની રહસ્યમય અને ઐતિહાસિક કહાની /Ambaji Mata Gujarati Documentary

64 817 просмотров · 2 недели назад
Black Files Gujarati
6,08 тыс. подписчиков
64 817 просмотров · 2 недели назад
અંબે મા અને અંબાજી મંદિરનો સાચો ઇતિહાસ શું છે? 🙏 ગુજરાતના બનાસકાંઠામાં આવેલું અંબાજી શક્તિપીઠ માત્ર એક મંદિર નથી, પરંતુ તેની સાથે જોડાયેલી પ્રાચીન માન્યતાઓ, પૌરાણિક કથા, મંદિરનો ઇતિહાસ અને આજની ભક્તિ પરંપરા એક લાંબી કહાની કહે છે. આ વીડિયોમાં આપણે અંબે મા સાથે જોડાયેલી પ્રાચીન કથા અને અંબાજી ધામના ઇતિહાસને સરળ અને રસપ્રદ રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે. આવા ગુજરાતી ઐતિહાસિક, ધાર્મિક અને રહસ્યમય Documentary Videos માટે *BLACK FILES GUJARATI* ને Subscribe કરો. 🔔🙏 #Ambaji #Ambema #AmbajiMata #અંબાજી #અંબેમા #GujaratiDocumentary #GujaratiHistory