मोरबी: एलसीबी ने माळिया के मोटा दहीसरा में पकड़ी नकली शराब की फैक्ट्री, भारी मात्रा में सामान जब्त
Gujarat First Digital
0:00 / 0:00
मोरबी: एलसीबी ने माळिया के मोटा दहीसरा में पकड़ी नकली शराब की फैक्ट्री, भारी मात्रा में सामान जब्त
90 просмотров · 3 часа назад
Gujarat First Digital
107 тыс. подписчиков
90 просмотров · 3 часа назад
Morbi LCB ની ટીમે ચોક્કસ બાતમીના આધારે Maliya તાલુકાના Mota Dahisara ગામમાં દરોડો પાડી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. Mahesh Kajiya અને Ajaysinh ના રહેણાંક મકાનોમાંથી વેચાણ થાય તે પહેલાં જ 400 લીટર કેમિકલયુક્ત રંગીન પાણી, 1400 ખાલી બોટલો અને બનાવટી સ્ટિકરો જપ્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પંથકમાં ચકચાર મચાવનારા આ નકલી દારૂ રેકેટ મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Morbi #LCB #Maliya #MotaDahisara #FakeLiquor #MorbiPolice #CrimeNews #GujaratNews #BreakingNews
Morbi LCB Fake Liquor, Maliya Mota Dahisara Raid, Morbi Crime News, Gujarat Police Fake Liquor Racket, Mahesh Kajiya Morbi, Morbi News Today, Maliya News, Fake Alcohol Factory Busted, Gujarat Crime News, Breaking News Gujarat