Перейти к содержимому

ક્ષેત્રપાળ દાદા આરતી | kshetrapal dada aarti l વાડાપધ્ધર વાડા દાદાની આરતી l kirtan dhara

Kirtan Dhara

0:00 / 0:00

ક્ષેત્રપાળ દાદા આરતી | kshetrapal dada aarti l વાડાપધ્ધર વાડા દાદાની આરતી l kirtan dhara

179 просмотров · 2 недели назад
Kirtan Dhara
1,58 тыс. подписчиков
179 просмотров · 2 недели назад
🙏 જય ક્ષેત્રપાળ દાદા 🙏 “ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાળ દાદા, હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે” — ક્ષેત્રપાળ દાદાના ચરણોમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે સમર્પિત આ સુંદર ગુજરાતી આરતી. આ આરતીમાં ક્ષેત્રપાળ દાદાની મહિમા, ભક્તો પ્રત્યેની કૃપા અને આશીર્વાદનું ભાવપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું છે. વડાપધ્ધર વડા દાદાની આ આરતી પ્રથમવાર ભક્તજનોને સમર્પિત. 🙏🪔 જો તમને આ આરતી ગમે તો ❤️ Like કરો, 🙏 Share કરો અને Kirtan Dhara ચેનલને Subscribe કરીને ભક્તિ પરિવાર સાથે જોડાઓ. 🔔 નવી ગુજરાતી આરતી, ભજન, કીર્તન અને ભક્તિ ગીતો માટે Kirtan Dhara સાથે જોડાયેલા રહો. --- 🎶 LYRICS ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી રે દરિયાદિલ ના દાદા તારો મહિમા અપરંપાર તારા શરણે આવે તેનો પળ માં બેડોપાર તમારા ચરણોનો હું દાસ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે નિર્ધન ને તમે વૈભવ દેતા દેતા સુખ સંસાર વંશતણો તમે વેલ વધારો પુત્ર અને પરિવાર સહુના મનડાની પૂરો આશ હો દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે દાદા તમારા દર્શન કરતા પાપી પાવન થાય ભાવે ભક્તિ કરતા તારી આનંદ મંગલ થાય એવો અમને છે પાક્કો વિશ્વાસ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે હરસિદ્ધિ દાદા તારી આરતી ઊતારે પરિવાર સંકટ કાપી સહાય કરજો ના કરજો તમે વાર દર્શન દઈ કીધા અમને ન્યાલ હો દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે વાળાપધ્ધર તે ગામ માં વાસ તારો દાદા ભક્તો ની કરો છો પૂરી આશ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે ખમ્મા ખમ્મા હો ક્ષેત્રપાલ દાદા હુંતો પ્રેમે ઊતારું તારી આરતી રે --- ⚠️ DISCLAIMER Copyright Disclaimer: The lyrics of this devotional Aarti are created/originally written for this devotional presentation. The musical arrangement and vocals may be AI-assisted and created for Kirtan Dhara. This content is intended for devotional and spiritual purposes only. © Kirtan Dhara. All rights reserved. Unauthorized copying, reproduction, re-uploading, modification, or commercial use of the lyrics, audio, or video is not permitted without permission. #️⃣ HASHTAGS #KshetrapalDada #KshetrapalDadaAarti #KhammaKhamma #GujaratiAarti #GujaratiBhajan #GujaratiDevotional #DadaNiAarti #VadapadharDada #Vadapadhhar #Aarti #GujaratiAarti2026 #DevotionalSong #BhaktiGeet #BhaktiSong #KirtanDhara #GujaratiBhakti #JaiKshetrapalDada #ભક્તિ #આરતી #ક્ષેત્રપાળદાદા