Перейти к содержимому

Lataji : a Tribute || Raeesh Maniar || લતાજીને એક સૂરીલી શ્રદ્ધાંજલિ ॥ રઈશ મનીઆર ॥

RAEESH MANIAR

0:00 / 0:00

Lataji : a Tribute || Raeesh Maniar || લતાજીને એક સૂરીલી શ્રદ્ધાંજલિ ॥ રઈશ મનીઆર ॥

3 155 просмотров · 4 г. назад
RAEESH MANIAR
7,73 тыс. подписчиков
3 155 просмотров · 4 г. назад
5 માર્ચ 2022ના દિવસે સંસ્કૃતિ સંસ્થા દ્વારા, શ્રી ધનંજય દેસાઈના આયોજનમાં યોજાયેલ આ કાર્યક્રમની વિડિયો સંસકૃતિના સૌજન્યથી મૂકી છે. લતાજીના ગીતો અને એમની જીવનગાથાને વણી લેવાનો પ્રયાસ આપને ગમશે. ગાયક કલાકારો છે પ્રિયંકા મિત્રા અને અનન્યા સબનીસ તથા યુગલ ગીતોમાં સાથ પુરાવ્યો છે અમન લેખડિયા તથા કિશોર પરાશરે. ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.