Перейти к содержимому

તારા વિના રેહતા નથી આવડતું 💘 Tara Vina Rehta Nathi Aavdatu💘 Kajal Maheriya 💘 Gujarati New Love Song

T-Series Gujarati

0:00 / 0:00

તારા વિના રેહતા નથી આવડતું 💘 Tara Vina Rehta Nathi Aavdatu💘 Kajal Maheriya 💘 Gujarati New Love Song

2 841 920 просмотров · 2 месяца назад
T-Series Gujarati
3,94 млн подписчиков
2 841 920 просмотров · 2 месяца назад
T-Series Gujarati presents New Gujarati Song : તારા વિના રેહતા નથી આવડતું💘 Tara Vina Rehta Nathi Aavdatu💘 Kajal Maheriya 💘 Gujarati New Love Song #KajalMaheriya #gujaratilovesong #TaraVinaRehtaNathiAavdatu ♪Full Song Available on♪ JioSaavn: https://bit.ly/4eccscw Spotify: https://bit.ly/4vPv9bO Apple Music: https://bit.ly/4gfER2A Gaana: https://bit.ly/4xoFPzD Amazon Prime Music: https://bit.ly/4vOSSIX YouTube Music: https://bit.ly/4e8GCNH Song Details: Song : Tara Vina Rehta Nathi Aavdatu Singer : Kajal Maheriya Lyrics : Rajan Rayka,Dhaval Motan Music : Jitu Prajapati Artists : Fenil Gandhi,Palak Patel Project By Pushpak Bhimani Production House : Bloom Enterprise Director : Pranav Jethva (JP) D.O.P : Bhavdip Desai Edit – D.I : Ashu Hir Makeup : Sonu Tatmiya Production Manager : Hardik Gohil Music Label: T-Series ======================================================== English Lyrics: તારા વિના રેહતા નથી આવડતું💘 Tara Vina Rehta Nathi Aavdatu ======================================================== Ketlo Prem Karu Chu Ae Kaheta Nathi Aavdatu Hu Ketlo Prem Karu Chu Ae Kaheta Nathi Aavdatu Janu Che Etlu Re Ke Tara Vina Raheta Nathi Aavdatu Ke Tara Vina Raheta Nathi Aavdatu O Vhala Valida O Vhala Valida O Vhala Valida O Vhala Valida Ketlo Prem Karu Chu Ae Kaheta Nathi Aavdatu Janu Che Etlu Re Ke Tara Vina Raheta Nathi Aavdatu Ke Tara Vina Raheta Nathi Aavdatu Ho Jindgi Mali Ne Tari Mahobbat Mali Jane Sona Ma Sugandh Bhali Ho Dil Ni Sathe Diwangi Lohi Ma Bhali Aa Radha Ne Krishna Shivay Shu Jove Vali O Vhala Valida O Vhala Valida O Vhala Valida O Vhala Valida Ketlo Prem Karu Chu Ae Kaheta Nathi Aavdatu Janu Che Etlu Re Ke Tara Vina Raheta Nathi Aavdatu Ke Tara Vina Raheta Nathi Aavdatu Ho Tu Tu Ne Tu Bas Tuj Jove Che Taro Hath Taro Sath Taro Pyar Jove Che Ho Tu Jode Hoy To Mane Thik Lage Che Tu Door Jaay To Mane Bik Lage Che O Vhala Valida O Vhala Valida O Vhala Valida O Vhala Valida Ketlo Prem Karu Chu Ae Kaheta Nathi Aavdatu Janu Che Etlu Re Ke Tara Vina Raheta Nathi Aavdatu Ke Tara Vina Raheta Nathi Aavdatu Ke Tara Vina Raheta Nathi Aavdatu ================================================= Gujarati Lyrics: %$$$$$$$$$$$$$$$$$ કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું હું કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું જાણું છું એટલું રે કે તારા વિના રહેતા નથી આવડતું કે તારા વિના રહેતા નથી આવડતું ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું જાણું છું એટલું રે કે તારા વિના રહેતા નથી આવડતું કે તારા વિના રહેતા નથી આવડતું હો જિંદગી મળીને તારી મહોબ્બત મળી જાણે સોનામાં સુગંધ ભળી હો દિલની સાથે દીવાનગી લોહીમાં ભળી આ રાધા ને કૃષ્ણ સિવાય શું જોવે વળી ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું જાણું છું એટલું રે કે તારા વિના રહેતા નથી આવડતું કે તારા વિના રહેતા નથી આવડતું હો તું તું ને તું બસ તુજ જોવે છે તારો હાથ તારો સાથ તારો પ્યાર જોવે છે હો તું જોડે હોય તો મને ઠીક લાગે છે તું દુર જાય તો મને બીક લાગે છે ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા ઓ વ્હાલા વાલીડા કેટલો પ્રેમ કરું છું એ કહેતા નથી આવડતું જાણું છું એટલું રે કે તારા વિના રહેતા નથી આવડતું કે તારા વિના રહેતા નથી આવડતું કે તારા વિના રહેતા નથી આવડતું FOR LATEST UPDATES: ---------------------------------------- SUBSCRIBE US Here: https://bit.ly/SubscribeTseriesGujarati Enjoy & stay connected with us!! "If you like the Video, Don't forget to Share and leave your comments" Visit Our Channel For More Videos:    / tseriesgujarati