આગાખાન વિશે જગદીશ ત્રિવેદી શું બોલ્યા ? I Agakhan I Rahim Agakhan I Jagdish Trivedi I 15 August I
Jagdish Trivedi Official
0:00 / 0:00
આગાખાન વિશે જગદીશ ત્રિવેદી શું બોલ્યા ? I Agakhan I Rahim Agakhan I Jagdish Trivedi I 15 August I
38 287 просмотров · 2 недели назад
Jagdish Trivedi Official
69,7 тыс. подписчиков
38 287 просмотров · 2 недели назад
જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર, હાસ્યલેખક, કવિ , ચિંતક હોવાની સાથે ઉમદા સમાજસેવક પણ છે.
એમણે ત્રણ વખત પીએચ.ડી. કર્યું છે અને બે વિદ્યાર્થીએ એમના સાહિત્ય ઉપર પીએચ.ડી. કર્યું છે તેમજ તેઓ બે વિદ્યાર્થીનાં માનદ માર્ગદર્શક પણ રહ્યાં છે.
એમણે 28 થી વધું દેશોની કુલ 102 યાત્રાઓ કરીને દેશ-પરદેશમાં સાડા ત્રણ હજારથી વધું કાર્યક્રમો આપ્યા છે તેમજ 82 પુસ્તકો લખ્યા છે.
જગદીશભાઈ છેલ્લાં સાડા નવ વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે જેમાં તે વહીવટી ખર્ચ પણ લેતા નથી.
એમણે અત્યાર સુધીમાં 16 સરકારી શાળાઓ, 10 સાર્વજનિક પુસ્તકાલયો 1 છાત્રાલય અને 1 બાળ આરોગ્યસેવા કેન્દ્ર મળીને કુલ 28 જેટલી ઇમારતો ચણીને દાનમાં આપી છે.
એમણે કુલ 29 કરોડથી વધું રુપિયાનું દાન કર્યુ છે. ગુજરાત સરકારે એમને ગૌરવ પુરસ્કારથી તથા સંગીત નાટક અકાદમી- દિલ્હીએ એમને રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કારથી નવાજ્યા છે તથા ૨૦૨૪માં મહામહીમ રાષ્ટ્રપતિએ એમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનીત કરેલ છે.