ગામડાની નવરાત્રી 🔥🙏 | ગોલાણા મહાકાળી મંડળની ભવ્ય નવરાત્રી | Gujarati Mini Vlog 2026
Ng mini block Suraj
0:00 / 0:00
ગામડાની નવરાત્રી 🔥🙏 | ગોલાણા મહાકાળી મંડળની ભવ્ય નવરાત્રી | Gujarati Mini Vlog 2026
416 просмотров · 1 дн. назад
Ng mini block Suraj
358 подписчиков
416 просмотров · 1 дн. назад
ગામડાની નવરાત્રી 🔥🙏 | ગોલાણા મહાકાળી મંડળની ભવ્ય નવરાત્રી | Gujarati Mini Vlog 2026
🙏 જય માતાજી 🙏 જય મહાકાળી
આવો માણીએ આપણા ગામડાની નવરાત્રીની અનોખી મજા! ❤️🚩
આ વીડિયોમાં તમને જોવા મળશે ગામ ગોલાણા મહાકાળી મંડળની નવરાત્રીનો રંગ, ભક્તિ, મોજ અને ગામડાની સંસ્કૃતિનો સુંદર નજારો. 🌺🎉
તમને આપણો આ ગુજરાતી મિની વ્લોગ ગમે તો વિડિયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવી જ મજેદાર ગુજરાતી વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ❤️
📍 લોકેશન: ગામ ગોલાણા, મહાકાળી મંડળ
🙏 જય માતાજી! ❤️🚩