તમારા ધંધાનું ડિજિટલ બેનર બનાવો 5 મિનિટમાં | How to Make Digital Banner video by Puran GOndaliya
Puraan Gondaliyaa
0:00 / 0:00
તમારા ધંધાનું ડિજિટલ બેનર બનાવો 5 મિનિટમાં | How to Make Digital Banner video by Puran GOndaliya
65 669 просмотров · 2 месяца назад
Puraan Gondaliyaa
795 тыс. подписчиков
65 669 просмотров · 2 месяца назад
સોશિયલ મીડિયા માટે Professional Business Banner કેવી રીતે બનાવવું? | Gujarati Tutorial
શું તમે તમારા ધંધાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવા માંગો છો?આ વીડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે પોતાના વ્યવસાય માટે એક આકર્ષક અને પ્રોફેશનલ ડિજિટલ બેનર કેવી રીતે બનાવવું, જેથી વધુ ગ્રાહકો સુધી પહોંચી શકાય અને બિઝનેસનો વિકાસ થઈ શકે.
મોબાઈલમાં ગુજરાતીમાં બોલીને ટાઈપ કરો -વીડિયો લિંક
• Voice Typing Video in Gujarati Puran Gonda...
.
આ વીડિયોમાં તમે શીખશો:
✅ બેનર માટે જરૂરી માહિતી શું હોવી જોઈએ
✅ આકર્ષક ડિઝાઇન કેવી રીતે બનાવવી
✅ WhatsApp, Facebook અને Instagram માટે બેનર તૈયાર કરવાની રીત
✅ વધુ ગ્રાહકો આકર્ષવા માટે માર્કેટિંગ ટીપ્સ
આ વીડિયો નાના વેપારીઓ, દુકાનદારો, સ્ટાર્ટઅપ્સ અને દરેક વ્યવસાયકાર માટે ખૂબ જ ઉપયોગી છે.
વિડિયો ગમ્યો હોય તો Like 👍 કરો, Share 📲 કરો અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
#DigitalBanner #BusinessPromotion #GujaratiTutorial #SocialMediaMarketing #BannerDesign #BusinessGrowth #CanvaGujarati #PuranGondaliya.
________________________________________